શોધખોળ કરો

Sim Card ના નવા નિયમો થયા લાગુ જાણો હવે એક આધાર કાર્ડથી કેટલા સિમ ખરીદી શકાશે?

નવા નિયમ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સાયબર ફ્રોડ, કૌભાંડ અને ફ્રોડ કોલને રોકવાના ઉદ્દેશ્યથી સરકારે સિમ કાર્ડ માટે નવા નિયમો જારી કર્યા છે.

Sim Card Rules 2023: કેન્દ્ર સરકાર સાયબર ફ્રોડના મામલાઓને રોકવા માટે સતત પગલાં લઈ રહી છે. દરમિયાન, સરકારે હવે સિમ કાર્ડના વેચાણ માટેના નિયમો વધુ કડક બનાવ્યા છે જેથી કરીને ડિજિટલ ફ્રોડના મામલાઓને રોકી શકાય. કેન્દ્ર સરકારે સિમ કાર્ડ વેરિફિકેશન માટે નવા નિયમો જારી કર્યા છે. નવા નિયમોમાં સરકારે જથ્થાબંધ સિમ કાર્ડ આપવાની જોગવાઈને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. હવે દેશમાં કોઈ એક સાથે એકથી વધુ સિમ કાર્ડ ખરીદી શકશે નહીં.

નવા નિયમ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સાયબર ફ્રોડ, કૌભાંડ અને ફ્રોડ કોલને રોકવાના ઉદ્દેશ્યથી સરકારે કદમ સિમ કાર્ડ માટે નવા નિયમો જારી કર્યા છે. તેમણે જણાવ્યું કે ફ્રોડ કોલને રોકવા માટે લગભગ 52 લાખ કનેક્શન બ્લોક કરવામાં આવ્યા છે. આટલું જ નહીં, કેન્દ્રીય મંત્રીએ એ પણ માહિતી આપી કે સિમ વેચતા 67,000 ડીલરોને સરકારે પ્રતિબંધિત કરી દીધા છે. માહિતી અનુસાર, આમ કરવાથી સાયબર છેતરપિંડી સામે લડવામાં મદદ મળશે અને તેને સંપૂર્ણ રીતે કાબૂમાં કરી શકાય છે. 

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નવા નિયમો અનુસાર હવે સિમ કાર્ડ વેચતા ડીલરો કે વેપારીઓએ પોલીસ વેરિફિકેશનની સાથે બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું જરૂરી છે. આ સાથે સિમ વેચવા માટે રજીસ્ટ્રેશન પણ જરૂરી રહેશે. વેપારીઓના પોલીસ વેરિફિકેશનની સંપૂર્ણ જવાબદારી ટેલિકોમ ઓપરેટરની રહેશે. જો કોઈ આ નિયમોને અવગણીને સિમ વેચશે તો તેને 10 લાખનો દંડ થશે. હાલમાં સરકારે વેરિફિકેશન માટે વેપારીઓને 12 મહિનાનો સમય આપ્યો છે.

જો કોઈ ગ્રાહક તેના જૂના નંબર પર નવું સિમ કાર્ડ ખરીદવા માંગે છે, તો તેના આધારે પ્રિન્ટ કરાયેલ QR કોડને સ્કેન કરીને તેનો વસ્તી વિષયક ડેટા પણ એકત્રિત કરવામાં આવશે.

નવા નિયમ અનુસાર, હવે સિમ કાર્ડ જથ્થાબંધ જારી કરવામાં આવશે નહીં. સરકારે આ માટે બિઝનેસ કનેક્શનની જોગવાઈ શરૂ કરી છે. જો કે, તમે પહેલાની જેમ એક આઈડી પ્રૂફ પર 9 સિમ કાર્ડ ખરીદી શકો છો. આ સિવાય જો કોઈ વ્યક્તિ પોતાનું સિમ કાર્ડ બંધ કરે છે, તો તે નંબર 90 દિવસ પછી જ અન્ય ગ્રાહકને આપવામાં આવશે.                     

ટોપ સ્ટોરી

SIP Calculator: 40 વર્ષે SIP શરુ કરી તમે નિવૃતિ માટે બનાવી શકો છો 1 કરોડનું ફંડ! આ રહ્યું કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષે SIP શરુ કરી તમે નિવૃતિ માટે બનાવી શકો છો 1 કરોડનું ફંડ! આ રહ્યું કેલ્ક્યુલેશન 
Gold Silver Rate: સોના, ચાંદીની ફરી વધી ચમક, કિંમતમાં થયો વધારો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Rate: સોના, ચાંદીની ફરી વધી ચમક, કિંમતમાં થયો વધારો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget