શોધખોળ કરો

રાંધણ ગેસના બાટલાના ભાવમાં થયો ઘટાડો, નવો ભાવ આજથી જ થયો લાગુ

ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરના બજાર ભાવમાં ઘટાડો થતાં હવે ગ્રાહકોના ખાતામાં 325.17 રૂપિયા સબસિડી આવશે.

નવી દિલ્હીઃ હોળી પહેલા ગેસ સિલિન્ડર ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 52.50 રૂપિયાનો ઘટાડો થયો છે. અત્યાર સુધી 893.50 રૂપિયામાં મળતો ઘરેલુ ગેસ સિલિન્ડર હવેથી 841 રૂપિયામાં મળશે. ફેબ્રુઆરીમાં રાંધણ ગેસના બાટલામાં 144.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. નવા દર રવિવાર સવારથી જ લાગુ થઈ ગયા છે. 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડર પણ 84.50 રૂપિયા સસ્તો થયો છે.  આ ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલેન્ડરનો ભાવ 1381.50 રુપિયા થઈ ગયો છે. બીજી તરફ કોલકાતામં તેના માટે 1450 રૂપિયા, મુંબઈમાં 1331 રૂપિયા અને ચેન્નઈમાં 1501.50 રૂપિયા ચૂકવવા પડશે.નવા દરો આજથી લાગુ થઈ ગયા છે. ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરના બજાર ભાવમાં ઘટાડો થતાં હવે ગ્રાહકોના ખાતામાં 325.17 રૂપિયા સબસિડી આવશે. એટલે કે સબસિડીવાળા ગ્રાહકોએ આશરે 515 રૂપિયા ચુકવવા પડશે. વર્તમાનમાં સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘરને 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડર પર સબસિડી આપે છે. જો તેનાથી વધારે સિલિન્ડર જોઈતા હોય તો બજાર મૂલ્ય પર ખરીદી કરવી પડે છે. સરકાર દર વર્ષે 12 સિલિન્ડર પર જે સબસિડી આપે છે તેની કિંમત દર મહિને વધ-ઘટ થતી રહે છે. India vs New Zealand 2nd Test: બીજા દિવસની રમત પૂર્ણ, બીજી ઈનિંગમાં ભારતનો ધબડકો, 90 રનમાં ગુમાવી 6 વિકેટ ભારતમાં થયેલા ભવ્ય સ્વાગતથી ડોનાલ્ડ ટ્રમ્પ થયા ગદગદિત, અમેરિકાની સભામાં PM મોદીને લઈ આ કહી મોટી વાત 1 એપ્રિલથી મોંઘા થઈ જશે વોડાફોન આઈડિયાના પ્લાન, ગ્રાહકોને લાગશે મોટો ઝટકો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Share Market Today: શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
Share Market Today:શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget