શોધખોળ કરો

હવે એકાઉન્ટ વગર થશે પેમેન્ટ, UPIમાં થયો આ મોટો ફેરફાર, માત્ર આ લોકોને મળવાનો છે લાભ

UPI: નેશનલ પેમેન્ટ કોર્પોરેશન (NPCI) UPI પેમેન્ટમાં કેટલાક ફેરફારો કરતું રહે છે. આ વખતે ફરીથી UPI પેમેન્ટમાં એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે.

UPI: ભારતમાં ડિજિટલ સુવિધાઓના આવવાથી હવે લોકો UPI પેમેન્ટનો ખૂબ ઉપયોગ કરે છે. નાની દુકાનથી લઈને મોટા મોલ સુધી UPI પેમેન્ટ દ્વારા લોકો સરળતાથી પૈસાનું આદાન પ્રદાન કરી લે છે. આવી સ્થિતિમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન (NPCI) UPI પેમેન્ટમાં કેટલાક ફેરફારો કરતું રહે છે. આ વખતે ફરીથી UPI પેમેન્ટમાં એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા ફેરફાર પછી બેંક એકાઉન્ટ વગર પણ કોઈપણ વ્યક્તિ પેમેન્ટ કરી શકે છે. જોકે આ સુવિધા માત્ર કેટલાક જ લોકોને મળવાની છે. આવો જાણીએ આ ફેરફાર શું છે.

શું થયો ફેરફાર?

ખરેખર, UPIમાં ફેરફારના ઘણા કારણો હોય છે પરંતુ તેમાં સૌથી મોટું કારણ એ છે કે તે વધુને વધુ લોકો સુધી પોતાની પહોંચ બનાવી શકે. આ જ કારણે હવે આ નવો ફેરફાર લાવવામાં આવ્યો છે. હવે જેમની પાસે બેંક એકાઉન્ટ નથી તેમને પણ UPIની સુવિધા મળવાની છે. તમને જણાવી દઈએ કે UPIનો ઉપયોગ કરવા માટે તમારી પાસે બેંક એકાઉન્ટ અને આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબર હોવો ફરજિયાત હોય છે. પરંતુ હવે બેંક એકાઉન્ટ વગરના લોકો માટે આ નવી સુવિધા લાવવામાં આવી રહી છે.

ઘણા એપ્સની મદદથી થાય છે પેમેન્ટ

તમને જણાવી દઈએ કે UPI પેમેન્ટ ઘણા અલગ અલગ એપ્સની મદદથી કરવામાં આવે છે. હવે બેંક એકાઉન્ટ વગરની વ્યક્તિ પોતાના પરિવારના કોઈપણ સભ્ય દ્વારા UPI પેમેન્ટ કરી શકશે. આને 'Delegated Payment System' કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જણાવીએ કે જો પરિવારમાં કોઈપણ સભ્ય પાસે બેંક એકાઉન્ટ છે તો તેનો ઉપયોગ કોઈ અન્ય યુઝર પણ સરળતાથી કરી શકે છે. તેની ખાસ વાત એ છે કે તે યુઝર પોતાના સક્રિય UPIનો ઉપયોગ પોતાના જ મોબાઇલથી કરી શકે છે.

બચત ખાતા પર મળશે સુવિધા

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ સુવિધા માત્ર સેવિંગ્સ એકાઉન્ટ ધારકો એટલે કે બચત ખાતા ધરાવતા ગ્રાહકોને જ આપવામાં આવશે. જ્યારે ક્રેડિટ કાર્ડ અથવા લોન એમાઉન્ટ ધરાવતા ગ્રાહકોને આ સુવિધાનો લાભ આપવામાં આવશે નહીં. આમાં જેનું મુખ્ય એકાઉન્ટ હશે, તે તેને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકશે. તે જેને ઇચ્છે તેને પેમેન્ટ કરવાની પરવાનગી આપી શકે છે. પરમિશન મળ્યા પછી યુઝર પોતાના જ મોબાઇલ પર UPI પેમેન્ટ કરી શકે છે. જ્યારે NPCI માને છે કે આ સુવિધા આપ્યા પછી UPI પેમેન્ટમાં ઉછાળો જોવા મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

DA Hike: જુલાઈમાં 7મા કે 8મા પગાર પંચ મુજબ વધશે મોંઘવારી ભથ્થું? જાણો 1 કરોડ કર્મચારીઓ માટે ગણતરી
DA Hike: જુલાઈમાં 7મા કે 8મા પગાર પંચ મુજબ વધશે મોંઘવારી ભથ્થું? જાણો 1 કરોડ કર્મચારીઓ માટે ગણતરી
સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા 20% નો નિયમ જાણી લો, નહીંતર પસ્તાશો
સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા 20% નો નિયમ જાણી લો, નહીંતર પસ્તાશો
પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી
પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી
Gold-Silver Price Today: સોનું થયું સસ્તુ, 0.48%ના ઘટાડા બાદ ભાવ ₹1,47,270 પર પહોંચ્યો; જાણો સિલ્વર પ્રાઇસ
Gold-Silver Price Today: સોનું થયું સસ્તુ, 0.48%ના ઘટાડા બાદ ભાવ ₹1,47,270 પર પહોંચ્યો; જાણો સિલ્વર પ્રાઇસ

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
Embed widget