શોધખોળ કરો

Petrol Diesel Price: આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો આજના લેટેસ્ટ ભાવ

અમદાવાદમાં પણ પેટ્રોલનો ભાવ 0.25 પૈસા વધીને 88.65 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો છે.

નવી દિલ્હી. સરકારી ઓઇલ કંપનીઓ આજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે ડીઝલ (Diesel Price Today)નો ભાવ 31થી 35 પૈસા સુધી વધી ગયો છે. બીજી તરફ પેટ્રોલનો ભાવ (Petrol Price Today) પણ 23થી 26 પૈસા પ્રતિ લીટર વધી ગયો છે. શુક્રવારે દિલ્હી (Delhi Petrol Diesel Price)માં પેટ્રોલનો ભાવ 91.27 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલનો ભાવ 81.73 રૂપિયા પ્રતિ લીટર હતો. બીજી તરફ, મુંબઈ (Mumbai Petrol Diesel Price)માં પેટ્રોલનો ભાવ 97.61 રૂપિયા થતા ડીઝલનો ભાવ 88.82 રૂપિયા પ્રતિ લીટર હતો.

અમદાવાદમાં પણ પેટ્રોલનો ભાવ 0.25 પૈસા વધીને 88.65 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ 0.36 રૂપિયા પ્રતિ લિટર વધીને 88.39 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો છે.

દેશના મેટ્રો શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol-Diesel Price)

  • દિલ્હી-પેટ્રોલ 92 રૂપિયા અને ડીઝલ 82.06 રૂપિયા પ્રતિ લીટર છે.
  • મુંબઈ-પેટ્રોલ 86 રૂપિયા અને ડીઝલ 89.17 રૂપિયા પ્રતિ લીટર છે.
  • કોલકાતા-પેટ્રોલ 66 રૂપિયા અને ડીઝલ 84.90 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ચેન્નઈ-પેટ્રોલ 38 રૂપિયા અને ડીઝલ 86.96 રૂપિયા પ્રતિ લીટર છે.
શહેરનું નામ પેટ્રોલ રૂપિયા/લિટર ડીઝલ રૂપિયા/લિટર
દિલ્હી 91.53 82.06
મુંબઈ 97.86 89.17
ચેન્નઈ 93.60 86.96
કોલકાતા 91.66 84.90
ભોપાલ 99.55 90.36
રાંચી 88.76 86.69
બેંગલુરુ 94.57 86.99
પટના 93.77 87.27
ચંદીગઢ 88.05 81.73
લખનઉ 89.56 82.43

દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.

પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન

Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન

ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા

Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર

Gujarat: ગુજરાતમાં કાયદાનું નહી ગુંડાઓનું ‘રાજ’, અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર

Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?

Rain Forecast: આગામી એક કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે તુટી પડશે વરસાદ

Embed widget