શોધખોળ કરો

Passport Verification: સરકારે આપી મોટી રાહત, હવે માત્ર 5 દિવસમાં થશે પાસપોર્ટ વેરિફિકેશન, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

પીટીઆઈના અહેવાલ મુજબ, દરરોજ સરેરાશ 2000 અરજદારોને પાસપોર્ટ મળે છે અને G20 સમિટ પણ આવી રહી છે.

Passport Verification New Facility: પાસપોર્ટ મેળવવા ઈચ્છતા લોકો માટે નવી સેવા શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે mPassport સેવા નામની નવી સુવિધા શરૂ કરી છે. આ અંતર્ગત હવે પાસપોર્ટ વેરિફિકેશન માત્ર 5 દિવસમાં પૂર્ણ થશે. પહેલા લોકોને વેરિફિકેશન માટે લાંબો સમય રાહ જોવી પડતી હતી, પરંતુ હવે આ સુવિધા તમારા પાસપોર્ટ વેરિફિકેશનને એક અઠવાડિયાથી ઓછા સમયમાં પૂર્ણ કરી દેશે.

આ સુવિધા ઓનલાઈન કરવામાં આવશે. જોકે આ સુવિધા દિલ્હીમાં રહેતા લોકો માટે છે. અગાઉ આ સુવિધા હેઠળ 15 દિવસ રાહ જોવી પડતી હતી. આ સેવા સાથે, દિલ્હીમાં રહેતા લોકો તેમના મોબાઇલ, કમ્પ્યુટર અને ટેબલેટની મદદથી પાસપોર્ટ વેરિફિકેશન કરાવી શકશે.

આ ફીચર તમારા કામને સરળ બનાવશે

પીટીઆઈના અહેવાલ મુજબ, દરરોજ સરેરાશ 2000 અરજદારોને પાસપોર્ટ મળે છે અને G20 સમિટ પણ આવી રહી છે. આવી સ્થિતિમાં દિલ્હી પોલીસ માટે એક અલગ જ પડકાર હશે. લોકોને લાંબો સમય રાહ જોવી ન પડે તે જોતા આ સુવિધા શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આનાથી લોકોનું કામ સરળ બનશે.

પાસપોર્ટ વેરિફિકેશન ઓનલાઈન કેવી રીતે થશે

સૌથી પહેલા તમારે પાસપોર્ટ સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

આ પછી તમારે તેના પર લોગિન કરવાનું રહેશે.

હવે તમારે "પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ માટે અરજી કરો" પર જવું પડશે.

નવા પેજ પર સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે, ત્યારબાદ તમે પેમેન્ટ કરી શકો છો અને આગલા પગલામાં એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો.

એકવાર એપોઈન્ટમેન્ટ બુક થઈ જાય, પ્રિન્ટઆઉટ ડાઉનલોડ કરો અને તેને તમારી સાથે લઈ જાઓ.

તમામ દસ્તાવેજો સાથે તમારે હવે સ્થાનિક પાસપોર્ટ કેન્દ્રની મુલાકાત લેવી પડશે જ્યાં તમારી એપોઇન્ટમેન્ટ બુક કરવામાં આવી છે.

આ કામો માટે પાસપોર્ટનો પણ ઉપયોગ થાય છે

પાસપોર્ટ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેનો ઉપયોગ માત્ર વિદેશ જવા માટે જ નહીં પરંતુ અન્ય હેતુઓ માટે પણ થાય છે. તમે ઓળખ કાર્ડ, બેંક ખાતું ખોલાવવા અને અન્ય હેતુઓ માટે પણ પાસપોર્ટનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચોઃ

Action on E-Pharmacies: આરોગ્ય મંત્રાલય ઈ-ફાર્મસીઓ પર કડક પગલાં લેવાના મૂડમાં, ઓનલાઈન દવાઓના વેચાણ પર લાગી શકે છે પ્રતિબંધ!

ટોપ સ્ટોરી

Gold Silver Rate: સોના, ચાંદીની ફરી વધી ચમક, કિંમતમાં થયો વધારો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Rate: સોના, ચાંદીની ફરી વધી ચમક, કિંમતમાં થયો વધારો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget