શોધખોળ કરો

Aadhar Service: આધારકાર્ડ સાથે જોડાયેલી આ સર્વિસ વિશે નથી જાણતા લોકો, જાણો તેના વિશે

આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે એક મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ છે. તેનો ઉપયોગ સરકારી યોજનાઓ અને અન્ય લાભો મેળવવા માટે ડિજિટલ ઓળખ પુરાવા તરીકે પણ થાય છે.

Aadhaar Card: આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે એક મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ છે. તેનો ઉપયોગ સરકારી યોજનાઓ અને અન્ય લાભો મેળવવા માટે ડિજિટલ ઓળખ પુરાવા તરીકે પણ થાય છે. જો  આધાર કાર્ડ ખોવાઈ જાય અથવા ક્ષતિગ્રસ્ત થઈ જાય તો તમને સરકારી સેવાઓનો લાભ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, જો તમને તાત્કાલિક આધાર કાર્ડની જરૂર હોય અને તમારી પાસે આધાર ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) કાર્ડધારકોને ફરીથી આધાર બનાવવાની સુવિધા પૂરી પાડે છે.

કોઈપણ વ્યક્તિ જે તેનો આધાર નંબર જાણે છે તે UIDAI વેબસાઈટ અથવા mAadhaar એપ પરથી તેનો ઈ-આધાર  ડાઉનલોડ કરી શકે છે.

UIDAI વેબસાઇટ myaadhaar.uidai.gov.in/ પર જાઓ.

'ડાઉનલોડ આધાર' પર ક્લિક કરો.

તમારો આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો.

તમને 4 અંકનો OTP દાખલ કરવા માટે કહેવામાં આવશે જે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.

OTP દાખલ કરો અને 'સબમિટ' પર ક્લિક કરો.

તમારું ઈ-આધાર PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશે.

ભવિષ્યના ઉપયોગ માટે PDF ફાઇલ સાચવો.

પીવીસી આધાર કાર્ડ કેવી રીતે ઓર્ડર કરવું ?

હવે કોઈપણ પોતાના આધાર કાર્ડને PVC કાર્ડમાં ઓનલાઈન કન્વર્ટ કરી શકશે. તમે UIDAIની વેબસાઈટ પર જઈને 50 રૂપિયાની ફી ભરીને PVC આધાર કાર્ડ મંગાવી શકો છો.

UIDAI વેબસાઇટ atuidai.gov.in/ પર જાઓ અને માય આધાર ટેબ પર ક્લિક કરો. પછી Order Aadhaar PVC કાર્ડ પર ક્લિક કરીને ઓર્ડર આપો. 

આધાર કાર્ડનો ફોટો બદલવા માટે માત્ર ઓફલાઈન પદ્ધતિ અપનાવી શકાય છે. જો કે, ઓનલાઈન પદ્ધતિમાં માત્ર ફોર્મ ડાઉનલોડ કરવાનો સમાવેશ થાય છે. આ માટે UIDAIની સત્તાવાર સાઇટ પર જાઓ. uidai.gov.in ની મુલાકાત લઈને લોગિન કરો. અહીં આધાર એનરોલમેન્ટ ફોર્મ હશે, તેને ડાઉનલોડ કરો. ફોર્મ ભરો અને નજીકના આધાર કેન્દ્ર પર જઈને સબમિટ કરો. અહીં તમારી બાયોમેટ્રિક વિગતો તપાસવામાં આવશે. આ પછી એક નવી તસવીર પણ લેવામાં આવશે. આ પછી 100 રૂપિયા ફી લેવામાં આવશે. આ રીતે તમારા આધાર કાર્ડ પર નવો ફોટોગ્રાફ અપડેટ થઈ જશે.

આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું ?

UIDAI ની સત્તાવાર સાઇટ પર લોગિન કરો.
અહીં My Aadhaar નો વિકલ્પ હશે, તેને સિલેક્ટ કરો.
આ પછી ડાઉનલોડ આધારનો વિકલ્પ પસંદ કરો.
એક પેઈજ ખુલશે, તેમાં જરૂરી માહિતી દાખલ કરો.
કેપ્ચા કોડ દાખલ કરો અને પછી લિંક કરેલ ફોન નંબર પર OTP આવશે.
OTP દાખલ કર્યા પછી આધાર ડાઉનલોડ કરો.
તમે Verify & Download પર ક્લિક કરીને આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Rate: સોના-ચાંદીમાં તેજી યથાવત, ઓગસ્ટમાં સોનું ₹10,000 અને ચાંદી ₹20,000 મોંઘી 
Gold Silver Rate: સોના-ચાંદીમાં તેજી યથાવત, ઓગસ્ટમાં સોનું ₹10,000 અને ચાંદી ₹20,000 મોંઘી 
Credit Card Tips: જૂના ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો થશે નુકસાન
Credit Card Tips: જૂના ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો થશે નુકસાન
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Embed widget