Petrol, Diesel Price Today: પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો યથાવત, ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલ બન્ને 105 રૂપિયાને પાર
ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.08 રૂપિયા તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.61 રૂપિયા પર પહોંચી ગઈ છે.
Petrol, Diesel Price Today: દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારાથી જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલમાં આજે પણ પ્રતિ લિટરે 34 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે રાજ્યના તમામ શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.
રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.87 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.40 રૂપિયા પર પહોંચી ગઈ છે.
ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.08 રૂપિયા તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.61 રૂપિયા પર પહોંચી ગઈ છે.
રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.63 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.18 રૂપિયા પર પહોંચી ગઈ છે.
વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.52 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.05 રૂપિયા પર પહોંચી છે.
જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.80 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.33 રૂપિયા પર પહોંચી ગઈ છે.
જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.54 રૂપિયા પર પહોંચી છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.08 રૂપિયા પર પહોંચી છે.
સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.74 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.29 રૂપિયા પર પહોંચી છે.
ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.60 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.11 રૂપિયા પર પહોંચી છે.
અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.69 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.23 રૂપિયા પર પહોંચી છે.
ભૂજમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.16 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.68 રૂપિયા પર પહોંચી છે.
ભરૂચમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.37 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.90 રૂપિયા પર પહોંચી છે.
મહેસાણામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.93 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.48 રૂપિયા પર પહોંચી છે.
નવસારીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104 રૂપિયા પર પહોંચી છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.55 રૂપિયા પર પહોંચી છે.
પાટણમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.90 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.46 રૂપિયા પર પહોંચી છે.
સુરેંદ્રનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.94 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.46 રૂપિયા પર પહોંચી છે.
ગોધરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.34 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.87 રૂપિયા પર પહોંચી છે.
આણંદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.67 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.20 રૂપિયા પર પહોંચી છે.
પાલનપુરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.84 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.40 રૂપિયા પર પહોંચી છે.
પોરબંદરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.35 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.87 રૂપિયા પર પહોંચી છે.
હિંમતનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.58 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.11 રૂપિયા પર પહોંચી છે.
દાહોદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.05 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.57 રૂપિયા પર પહોંચી છે.