શોધખોળ કરો

Fact Check: RBI 12,500 રૂપિયાની ચુકવણી પર આપી રહી છે 4 કરોડ 62 લાખ ? જાણો શું છે હકીકત

PIB Fact Check of RBI Message : સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજ મુજબ ભારતીય રિઝર્વ બેંક લોકોને 4 કરોડ 62 લાખ રૂપિયા આપી રહી છે. આ માટે તમારે પહેલા 12,500 રૂપિયા ફી તરીકે ચૂકવવા પડશે.

Fact Check:  ડિજિટલાઇઝેશનની સાથે સાથે સાયબર ફ્રોડના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ટરનેટના ઉપયોગમાં જબરદસ્ત વધારો થયો છે. આવી સ્થિતિમાં સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે વિવિધ ઓફરો આપતા રહે છે. ઘણી વખત આ ઑફર્સ સરકારી સંસ્થાઓના નામે હોય છે. આવી જ એક ઓફર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઓફર કેન્દ્રીય બેંક એટલે કે RBI દ્વારા આપવામાં આવી છે.

RBIએ લોકોને 4 કરોડ 62 લાખ રૂપિયા આપવાની ઓફર કરી?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજ મુજબ ભારતીય રિઝર્વ બેંક લોકોને 4 કરોડ 62 લાખ રૂપિયા આપી રહી છે. આ રકમ મેળવવા માટે, તમારે પહેલા 12,500 રૂપિયા ટ્રાન્ઝેક્શન ફી તરીકે ચૂકવવા પડશે. આ પછી ગ્રાહકના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે.

પીઆઈબીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી

તમને જણાવી દઈએ કે PIBએ વાયરલ મેસેજની હકીકત તપાસી છે. પીઆઈબીએ આ મામલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે આ દાવો સંપૂર્ણપણે ફેક (ફેક ન્યૂઝ) છે. પીઆઈબીએ જણાવ્યું છે કે કેન્દ્રીય બેંકે આવો કોઈ નિર્ણય લીધો નથી. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આરબીઆઈ આવી અંગત માહિતી મેળવવા માટે કોઈ ઈમેલ મોકલતી નથી.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

ABP Premium

વિડિઓઝ

Gir Somnath News: ઉના તાલુકાના ભેભા ગામે કલેકટરના આદેશથી મામલતદાર ટીમે પાડ્યા દરોડા, કેમિકલયુકત પદાર્થની મળી 62 કોથળીBhavnagar News: ફરી ભાવનગરમાં ઝડપાયો દારૂ, પે-રોલ ફર્લો સ્કવૉડે 9.36 લાખના દારૂ સાથે બેની કરી ધરપકડVadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

Embed widget