શોધખોળ કરો

Helpline Number: પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માંગો છો? આ નંબર પર મળશે તમામ માહિતી

PM Surya Ghar Yojana Helpline Number: જો તમને PM સૂર્ય ઘર યોજનાના લાભો મેળવવામાં કોઈ સમસ્યા આવી રહી હોય તો પછી તમે સ્કીમ સાથે જોડાયેલા હેલ્પલાઈન નંબર પર કોલ કરીને મદદ લઈ શકો છો.

PM Surya Ghar Yojana Helpline Number: લોકો તેમના ઘરોમાં વધતા વીજળીના બીલથી ખૂબ જ પરેશાન છે. અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં જ્યારે ગરમીથી બચવા ઘરોમાં એસી અને કુલરનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય મહિનાઓની સરખામણીમાં ઉનાળાની ઋતુમાં વીજળીનું બિલ 5-6 ગણું વધી જાય છે. વીજળીના વધતા બિલથી બચવા લોકો અનેક યુક્તિઓ અજમાવતા હોય છે.

હવે ઘણા લોકો પોતાના ઘરમાં સોલાર પેનલ લગાવી રહ્યા છે. જેના કારણે તેઓ વીજળીના બિલના બોજમાંથી બચી ગયા છે. સરકાર પણ સોલાર પેનલ લગાવવા માટે મદદ કરે છે. આ માટે પીએમ સૂર્ય ઘર યોજના ચલાવવામાં આવે છે. જો તમે આ યોજનાનો લાભ લેવા વિશે અવઢવમાં છો તો પછી તમે સ્કીમ સાથે જોડાયેલા હેલ્પલાઈન નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો છો.

તમે આ નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકો છો
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ, ભારત સરકાર લોકોને સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપે છે. અલગ-અલગ વોટની સોલાર પેનલ લગાવવા માટે સરકાર વિવિધ પ્રકારની સબસિડી આપે છે. સ્કીમ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તે પછી, આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી અને સોલર પેનલ ઇન્સ્ટોલ થઈ ગયા પછી અને વેરિફિકેશન થઈ ગયા પછી, સબસિડીના પૈસા તમારા ખાતામાં મોકલવામાં આવે છે.

તમે યોજના સંબંધિત કંઈપણ માહિતી મેળવવા માગતા હોય તો તમે તમારા ઘરમાં સોલાર પેનલ કેવી રીતે ઇન્સ્ટોલ કરવી તે સમજવા માગો છો તો તમે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રેનવાલ એનર્જીના હેલ્પલાઇન નંબર 1800-180-3333 પર ફોન કરીને માહિતી મેળવી શકો છો.

જાણો સરકાર કેટલી સબસિડી આપે છે
પીએમ સૂર્યઘર યોજના માટે અરજી કરવા માટે, તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmsuryaghar.org.in પર જઈને અરજી કરવાની રહેશે. યોજના હેઠળ, સોલર પેનલ લગાવવા પર, તમને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. આ સાથે સોલાર પેનલ લગાવવા માટે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવશે. એક કિલોવોટ સોલર પેનલ લગાવવા પર તમને 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. 2 કિલોવોટ સિસ્ટમ લગાવવા પર 60,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. જો તમે 3 કિલોવોટની રૂપટોપ સોલર પેનલ ઇન્સ્ટોલ કરો છો, તો તમને 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

આ પણ વાંચો...

Mahadev Betting App Scam: મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget