શોધખોળ કરો

પોસ્ટ ઑફિસના સેવિંગ એકાઉન્ટના નિયમોમાં ફેરફાર, જાણો હવે કેટલું મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી

પોસ્ટ ઓફિસે સેવિંગ એકાઉન્ટ સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યાં છે, જો કસ્ટમર આ નિયમોનું પાલન નથી કરતા તો તેમને મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે.

નવી દિલ્હી: પોસ્ટ ઓફિસે સેવિંગ એકાઉન્ટ સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યાં છે, જો કસ્ટમર આ નિયમોનું પાલન નથી કરતા તો તેમને મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટે પોસ્ટ ઓફિસ એકાઉન્ટમાં મિનિમમ વેલેન્સની મર્યાદા વધીને 50 રૂપિયાથી 500 રૂપિયા કરી દીધી છે. એટલે કે હવે તમારા ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા હોવા જરૂરી છે. નહી તો નાણાકીય વર્ષના અંતિમ વર્કિંગ ડે વખતે પોસ્ટ ઓફિસ તમારી પાસેથી 100 રૂપિયા પેનલ્ટી તરીકે વસૂલશે. જો તમારા ખાતામાં ઝીરો બેલ્સ હશે તો એકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે. પોસ્ટ ઓફિસમાં હાલમાં વ્યક્તિગત અને સંયુક્ત બચત ખાતા પર પ્રતિ વર્ષ 4 ટકા વ્યાજ આપે છે. બચત ખાતામાં મિનિમ બેલેન્સ 500 રૂપિયા હોવું જરૂરી છે. જો આપ સરકારની સબ્સિડીનો લાભ લેવા માંગો છો તો, તમારુ પોતાનું પોસ્ટ ઓફિસ એકાઉન્ટ આધાર સાથે લિંક કરવાનું રહેશે. આ મામલે હાલમાંજ પોસ્ટ ઓફિસે એક સર્કુલર પણ જાહેર કર્યું છે.

ટોપ સ્ટોરી

આજે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ખરીદી પહેલાં વાંચો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો નવો રિપોર્ટ
આજે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ખરીદી પહેલાં વાંચો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો નવો રિપોર્ટ
Market Trend: ધનતેરસ પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, 5 દિવસમાં સોનું 7,150 મોંઘું થયું
Market Trend: ધનતેરસ પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, 5 દિવસમાં સોનું 7,150 મોંઘું થયું
Stock Market: ધનતેરસ પર શેરબજારમાં રોકેટ ગતિએ તેજી, સેન્સેક્સ 80 હજારની નજીક પહોંચ્યો
Stock Market: ધનતેરસ પર શેરબજારમાં રોકેટ ગતિએ તેજી, સેન્સેક્સ 80 હજારની નજીક પહોંચ્યો
દિવાળી પર શેરબજાર બંધ રહેશે કે ખુલ્લું? જાણો 8 નવેમ્બરના રોજ કેટલા વાગ્યે હશે મુહૂર્ત ટ્રેડિંગ?
દિવાળી પર શેરબજાર બંધ રહેશે કે ખુલ્લું? જાણો 8 નવેમ્બરના રોજ કેટલા વાગ્યે હશે મુહૂર્ત ટ્રેડિંગ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
Embed widget