શોધખોળ કરો

Janani Suraksha Yojana: ગર્ભવતી મહિલાઓને સરકાર કરે છે આર્થિક મદદ, આ રીતે ઉઠાવો યોજનાનો લાભ

Janani Suraksha Yojana Benefits: કેન્દ્ર સરકાર દેશમાં ગર્ભવતી મહિલાઓની સુરક્ષિત ડિલિવરી માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (NHM) હેઠળ જનની સુરક્ષા યોજના તરીકે ચલાવવામાં આવી રહી છે.

Janani Suraksha Yojana Benefits: કેન્દ્ર સરકાર દેશમાં ગર્ભવતી મહિલાઓની સુરક્ષિત ડિલિવરી માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (NHM) હેઠળ જનની સુરક્ષા યોજના (Janani Suraksha Yojana) તરીકે ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ સરકાર ગરીબ અને નબળા આર્થિક વર્ગની મહિલાઓને 3400 રૂપિયાની આર્થિક સહાય આપે છે. અમે તમને આ સમાચારના માધ્યમથી જણાવીશું કે, તમે તેનો લાભ કેવી રીતે લઈ શકો છો.

જનની સુરક્ષા યોજના શું છે

નોંધનીય છે કે, આ યોજના ગરીબ ગર્ભવતી મહિલાઓમાં સુરક્ષિત પ્રસૂતિને પ્રોત્સાહન આપવા માટે લાવવામાં આવી છે. કેન્દ્ર સરકાર આમાં ગર્ભવતી મહિલાઓને આર્થિક મદદ કરે છે. ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓ જ આ યોજનાનો લાભ લઈ શકશે. સગર્ભા સ્ત્રીઓને બે વર્ગોમાં વહેંચવામાં આવે છે.

આ દસ્તાવેજોની જરૂર પડશે

આ યોજનાનો લાભ લેવા માટે, સગર્ભા સ્ત્રીઓએ સરકારી હોસ્પિટલમાં અથવા માન્ય ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવી જરૂરી છે. સરકાર દ્વારા આપવામાં આવેલી રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. તેથી, ગર્ભવતી મહિલાઓ માટે બેંક ખાતું હોવું ફરજિયાત છે અને બેંક ખાતું પણ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ.

ગ્રામીણ વિસ્તારોમાં જાણો કેટીૃલી મદદ મળશે

જો તમે ગરીબી રેખા નીચે ગ્રામીણ વિસ્તારોમાં રહો છો, તો તમને 1,400 રૂપિયાની આર્થિક સહાય મળશે. આ સાથે આશા સહયોગી માટે સરકાર દ્વારા 300 રૂપિયા અને વધારાની સેવા માટે 300 રૂપિયા આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને એકંદરે 2,000 રૂપિયાની આર્થિક મદદ મળે છે.

શહેરી વિસ્તારોમાં આટલી મદદ મળશે

તો બીજી તરફ, શહેરી વિસ્તારોમાં રહેતી મહિલાઓને ડિલિવરી માટે કુલ રૂપિયા 1,000ની નાણાકીય સહાય મળે છે. આ સાથે, આશા સહકર્મીને 200 રૂપિયા અને વધારાની મદદ માટે 200 રૂપિયા આપવામાં આવે છે.

 અરજી કરવાની પ્રક્રિયા 

  • આ યોજનાનો લાભ માત્ર 2 બાળકો માટે જ ઉપલબ્ધ છે.
  • માતાની ઉંમર ઓછામાં ઓછી 19 વર્ષની હોવી જોઈએ.
  • સ્ત્રી ગરીબી રેખા નીચે જીવતી હોવી જોઈએ.
  • એપ્લિકેશન માટે તમે તેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો https://pmmodiyojana.in/wp-content/uploads/2020/03/jsy_guidelines_2006.pdf 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Embed widget