શોધખોળ કરો

#JioGigaFiber: 100 mbps થી 1 gbps સુધી મળશે સ્પીડ, જાણો કઈ તારીખથી સર્વિસ થશે શરૂ

રિલાયન્સ દેશમાં સૌથી વધારે જીએસટી અને ઇનકમ ટેક્સ આપતી કંપની બની.

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ 2019માં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ અનેક મોટી જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ 5 સપ્ટેમ્બરથી જિઓ ગીગાફાઈબરના કોમર્શિયલ લોન્ચની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે, રિલાયન્સ જિઓના ત્રણ વર્ષ પૂરા થવા પર 5 સપ્ટેમ્બર 2019થી જિઓ ગીગા ફાઈબરની કોમર્શિયલ સેવાઓ સમગ્ર દેશમાં ઉપલબ્ધ હશે. તેમણે જણાવ્યું કે, જિઓ ગીગા ફાઈબરની ઓછામાં ઓછી સ્પીડ 100 એમબીપીએસ હશે જે 1 જીબીપીએસ સુધી જશે. તેના માટે ગ્રાહકોએ 700 રૂપિયાથી લઈને 10000 હજાર રૂપિયા પ્રતિમાસ ખર્ચ કરવો પડશે. આ ખર્ચ પ્લાન પર ઉપલબ્ધ હશે. તેમણે કહ્યું કે, જિઓ ગીગા ફાઈબર પર વોયસ કોલ સંપૂર્ણ રીતે ફ્રી હશે અને ગ્રાહકોએ માત્ર ડેટા માટે જ ચૂકવણી કરવી પડશે. આગળ વાંચો અન્ય મહત્ત્વની જાહેરાત..... - ઇન્ટરનેશનલ કોલિંગ પેક 500 રપિયા પ્રતિ માસ અમેરિકા અને કેનેડામાં ફિક્સ લાઈન માટે. - જિઓ ફાઈન પ્લાન પર તમામ ઓટીટી, એપ્લીકેશન ઉપલબ્ધ હશે. - પ્રીમિયમ જિઓ ફાઈબર ગ્રાહક એ જ દિવસ રિલીઝ થનારી ફિલ્મ જોઈ શકશે. - જિઓ ફોર એવર પ્લાન લેનાર ગ્રાહકોને 4કે ટીવી અને સેટ  ટોપ  બોક્સ ફ્રીમાં મળશે. - રિલાયન્સ દેશમાં સૌથી વધારે જીએસટી અને ઇનકમ ટેક્સ આપતી કંપની બની. - નાણાંકીય વર્ષ 2018-19માં રિલાયન્સે 26379 કરોડ રૂપિયા કસ્ટમ અને એક્સાઈઝ ડ્યૂટી તરીકે આપ્યા. - સમાન ગાળામાં 67320 કરોડ રૂપિયાનો જીએસટી અને 12191 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યો. - ભારતીય અર્થવ્યવસ્થામાં સૌથી વધારે ફાળો આપતી કંપની છે રિલાયન્સ. - રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરમાં સૌથી વધારે નફો કરતી કંપની બની.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget