શોધખોળ કરો

Jio એ કમાણીના મામલે વોડાફોનને પછાડી, હવે માત્ર આ કંપની જ છે આગળ, જાણો વિગત

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો ઈન્ફોકોમ કમાણીના મામલે હવે દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. રેવન્યૂ માર્કેટ શેર(RMS)માં જિયોએ વોડફાન ઈન્ડિયાને પાછળ રાખીને બીજું સ્થાન મેળવ્યું છે. જિયોથી આગળ એટલે કે નંબર 1 પર માત્ર એરટેલ જ છે. રિલાયન્સ જિયો શરૂઆતથી જ ગ્રાહકો માટે સસ્તાં અને સારા પ્લાન રજૂ કરી રહી છે. જેના કારણે તેની સતત લોકપ્રિયતા વધી રહી છે. લોન્ચિંગ બાદથી જિયોએ ઝડપથી મોટી સફળતા મેળવી છે, જેની પાછળ કંપનીની શ્રેષ્ઠ 4G સર્વિસ છે. રિલાયન્સ જિયોએ જૂન 2018 ત્રિમાસિકમાં 22.4 ટકા રેવન્યૂ શેર હાંસલ કર્યો. માર્ચ ત્રિમાસિકની તુલનામાં જૂન ક્વાર્ટરમાં કંપનીની રેવન્યૂ માર્કેટ શેરમાં 2.53 ટકાનો વધારો થયો હોવાનું ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ)ના ફાઇનાન્સિયલ ડેટામાં આપવામાં આવ્યો છે. અત્યાર સુધી બીજા નંબર પર રહેલી વોડફોનનો આરએમએસ માર્ચ ત્રિમાસિકની તુલનામાં 1.75 ટકા ઘટીને 19.3 ટકા થયો હતો. આ ઉપરાંત આઇડિયા સેલ્યુલરનો આરએમએસ 1.06 ટકા ઘટાડા સાથે 15.4 ટકા રહ્યો હતો. એરટેલના રેવન્યૂ માર્કેટ શેરમાં પણ જૂન ત્રિમાસિકમાં 0.12 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ટૂંક સમયમાં જ આઇડિયા અને વોડફોનનું મર્જર થવાનું છે. માનવામાં આવી રહ્યું છે કે આ બંને કંપનીઓના મર્જર બાદ દેશની સૌથી મોટી કંપની તરીકે અસ્તિત્વમાં આવશે અને તેમની આરએમએસ 35 ટકા થઈ જશે. જે બાદ એરટેલ નંબર બે અને જિયો નંબર ત્રણ પર પહોંચી જશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

Embed widget