શોધખોળ કરો
Advertisement
કમાણીમાં જિયોએ વગાડ્યો ડંકો, એરટેલ, વોડાફોન-આઈડિયાને પછાડ્યા
ટ્રાઈ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતી એરટેલની એજીઆર 10,70.5 કરોડ રૂપાય અને વોડાફોન આઈડિયાની એજીઆર 9808.92 કરોડ રૂપિયા રહી.
નવી દિલ્હી: ટેલીકોમ કંપની જિયોએ હરિફ કંપનીઓ જેમકે ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાને પછાડી દીધી છે. જિઓએ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ટેલિકોમ સેવાઓથી સૌથી વધુ આવક કમાણી કરી છે. જિયોએ જૂન ક્વાર્ટર દરમિયાન ટેલિકોમ સેવાઓથી 10,900 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇના ધ્વારા આ માહિતી આપવામાં આવી છે.
ટ્રાઈ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતી એરટેલની એજીઆર 10,70.5 કરોડ રૂપાય અને વોડાફોન આઈડિયાની એજીઆર 9808.92 કરોડ રૂપિયા રહી. આ દરમિયાન રિલાયન્સ જિયો વાર્ષિક દરે નવ ટકા વધીને 10,900 કરોડ રૂપિયા રહી છે. આ રીતે ટેલિકોમ ક્ષેત્રમાં તે પ્રથમ નંબરની ઓપરેટર બની ગઈ છે.
ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જિયોની એજીઆર રેવન્યૂ 31.7 ટકા છે. જ્યારે એરટેલનો આશરે 30 ટકા બજાર હિસ્સો પર કબજો છે. વોડાફોન-આઈડિયાનો હિસ્સો 28.1 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement