શોધખોળ કરો

RBIએ આ બેંક પર લગાવ્યો 6 મહિનાનો પ્રતિબંધ, જાણો ખાતાધારકો પર શું પડશે અસર

આરબીઆઈના નોટીફિકેશન અનુસાર હવે પીએમસી બેંકે બેન્કિંગ સંબંધિત કોઈપણ લેવડ દેવડ કરતાં પહેલા આરબીઆઈના લેખીતમાં મંજૂરી લેવી પડશે.

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પંજાબ એન્ડ મહારાષઅટ્ર સહકારી બેંક લિમિટેડ (પીએમસી બેંક) પર છ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે. રિઝર્વ બેંકે અનિયમિતતાના આરોપમાં પીએમસી બેંક પર આ કાર્રવાઈ કરી છે. તેની સાથે જ પીએમસી બેંકની તમામ લેવડ દેવડ પર નજર રાખવા માટે વિશેષ દિશા નિર્દેશ જારી કર્યા છે. આરબીઆઈની આ કાર્રવાઈની અસર ખાતાધારકો પર પણ પવાની છે. તે અંતર્ગત હવે કોઈપણ જમાકર્તા પોતાના બચક ખાતા, ચાલુ ખાતા કે કોઈપણ અન્ય ખાતામાંથી 1,000 રૂપિયાથી વધારે રકમ ઉપાડી નહીં શકે. આરબીઆઈના નોટીફિકેશન અનુસાર હવે પીએમસી બેંકે બેન્કિંગ સંબંધિત કોઈપણ લેવડ દેવડ કરતાં પહેલા આરબીઆઈના લેખીતમાં મંજૂરી લેવી પડશે. એટલે કે આરબીઆઈના મંજૂરી વગર કોઈપણ લોન આપવી કે આગળ વધારી નહીં શકાય. ઉપરાંક બેંક પોતાની મરજી અનુસાર કોઈપણ જગ્યાએ રોકાણ નહીં કરી શકે. જોકે કર્મચારીઓને પગાર આપવા જેવી ખૂબ જ જરૂરી વસ્તુઓમાં બેંકને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. આરબીઆઆના આ દિશા નિર્દેશ આગામી છ મહિના સુધી લાગુ રહેશે. આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે બેંકનું લાઈસન્સ રદ્દ કરવામાં નથી આવ્યું અને બેંક આગામી નિર્દેશ સુધી બેન્કિંગ વ્યવસાય ચાલુ રાખશે. આગાળની પરિસ્થિતિને આધારે આરબીઆઈ નિર્ણય કરશે. નોંધનીય છે કે, માર્ચ 2019 સુધીમાં પીએમસી બેંકમાં 11,500 કરોડ રૂપિયાથી વધારે રકમ જમા કરવામાં આવી છે. આ બેંકની મહારાષ્ટ્ર, દિલ્હી, કર્માટક, ગોવા, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં અંદાજે 137 શાખાઓ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ

આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે

Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા

Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Dahod Unseaonal Rain | કરા સાથે વરસાદ તૂટી પડતા રસ્તાઓ થયા પાણી પાણી, જુઓ દ્રશ્યોUnseasonal Rain Updates | હજુ કેટલા દિવસ રાજ્યમાં ખાબકશે કમોસમી વરસાદ, જુઓ વીડિયોમાંMorbi | ભર ઉનાળે ઉનાળે બે કાંઠે વહી રહી છે મચ્છુ નદી, પાંચ દરવાજાનું થશે સમારકામAhmedabad Accident | AMTS બસની બ્રેક ફેઈલ થતા આઠ વાહનોને લઈ લીધા અડફેટે, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
આ 10 ખાદ્યપદાર્થો પર ભારતમાં છે પ્રતિબંધ, જો તમે તેને સ્પર્શ કરો તો પણ તે નુકસાન પહોંચાડી શકે છે

Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત

એન્જિનિયરો પોતાનો બાયોડેટા રાખે તૈયાર, SBIએ 10,000થી વધુ એન્જિનિયરોની ભરતીની કરી જાહેરાત

Aadhaar: આધાર કાર્ડ સાથે તમારો ફોન નંબર લિંક નહીં હોય તો કાર્ડ કોઈ કામનું નહીં રહે, આ કામો અટકી જશે

Embed widget