શોધખોળ કરો

Rules Changing From 1 June 2023: આજથી બદલાશે આ જરૂરી નિયમો, તમારા ખિસ્સા પર કરશે સીધી અસર

જૂનની શરૂઆત સાથે ઘણા ફેરફારો થવાના છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે

Rules Changing From 1 June 2023: આજથી નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, જૂનની શરૂઆત સાથે ઘણા ફેરફારો થવાના છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. મહિનાની શરૂઆત સાથે જ ઓઈલ કંપનીઓ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરે છે. આ સાથે PNG અને CNGની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે. જેના કારણે આ નિર્ણયોની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. આવો, અમે તમને એવા નિયમો વિશે જણાવી રહ્યા છીએ જે આજથી બદલાઈ જશે.

  1. ગેસ સિલિન્ડર, CNG અને PNGના ભાવમાં ફેરફાર થશે

તેલ કંપનીઓ દર મહિને એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે. છેલ્લા બે મહિનાની વાત કરીએ તો એપ્રિલ અને મે મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે એલપીજી સિલિન્ડરની કિંમતો સ્થિર રહી છે. જૂનમાં ઓઈલ કંપનીઓ ગેસની કિંમતમાં કેટલાક ફેરફાર કરી શકે છે.

  1. 100 દિવસ 100 પેમેન્ટ્સ અભિયાન શરૂ થશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અનક્લેમ્ડ રકમ પરત કરવા માટે 100 દિવસ 100 પેમેન્ટ્સ ઝુંબેશ શરૂ કરી છે. આ દ્વારા, આરબીઆઈએ બેંકોને 100 દિવસની અંદર દરેક જિલ્લામાં દરેક બેંકમાં ઓછામાં ઓછા 100 દાવા વગરના થાપણ ધારકોને નાણાં પરત કરવા સૂચના આપી છે. આ દ્વારા આરબીઆઈ નિષ્ક્રિય અને દાવો ન કરાયેલ રકમની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.

  1. ઇલેક્ટ્રિક ટુ વ્હીલર મોંઘા થશે

જો તમે  જૂન મહિનાથી ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ખરાબ સમાચાર છે. ઈલેક્ટ્રિક ટુ વ્હીલર 1 જૂન, 2023થી મોંઘા થઈ જશે. હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયે 21 મે, 2023 ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર હવે આ વાહનો પરની સબસિડીમાં ઘટાડો કરવા જઈ રહી છે. અગાઉ આ વાહનો પર 15,000 રૂપિયા પ્રતિ કિલોવોટની સબસિડી મળતી હતી, જે હવે ઘટાડીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, જૂન 2023 થી આ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ ખરીદવાની કિંમત 25,000 થી 30,000 રૂપિયા મોંઘી થઈ જશે.

  1. કફ સિરપનું પરીક્ષણ કરવામાં આવશે

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ જાહેરાત કરી છે કે 1 જૂનથી, ભારતમાંથી નિકાસ કરવામાં આવતી તમામ કફ સિરપનું ફરજિયાતપણે પરીક્ષણ કરવામાં આવશે. દવાના નિકાસકારોએ પહેલા સરકારી લેબમાં દવાનું પરીક્ષણ કરવું પડશે અને ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે. આ પછી જ તે દવાની નિકાસ કરી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
Embed widget