શોધખોળ કરો

SBI Mutual Fund IPO: SBI મ્યુચ્યુઅલ ફંડ લાવી રહ્યું છે IPO, એક અબજ ડોલર એકત્ર કરવાની તૈયારી, જાણો વિગતે

SBI ના બોર્ડની એક્ઝિક્યુટિવ કમિટીએ તમામ નિયમનકારી મંજૂરીઓ પ્રાપ્ત થયા પછી IPO દ્વારા SBI ફંડ્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડમાં બેંકનો 6 ટકા હિસ્સો વેચવાની શક્યતા શોધવા માટે તેની મંજૂરી આપી છે.

SBI Mutual Fund IPO Update: દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની SBI મ્યુચ્યુઅલ ફંડે IPO લાવવાની તૈયારી શરૂ કરી છે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેની સંયુક્ત સાહસ મ્યુચ્યુઅલ ફંડ કંપની SBI ફંડ્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડને આઈપીઓ લાવીને બજારમાં લિસ્ટેડ થવા જઈ રહી છે. અને આ માટે સાત ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સની સિન્ડિકેટ પસંદ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે SBI મ્યુચ્યુઅલ ફંડ IPO દ્વારા માર્કેટમાંથી એક અબજ ડોલર એટલે કે 7500 કરોડ રૂપિયા એકત્ર કરવા જઈ રહ્યું છે.

બેંકના બોર્ડે IPOને મંજૂરી આપી

SBI ના બોર્ડની એક્ઝિક્યુટિવ કમિટીએ તમામ નિયમનકારી મંજૂરીઓ પ્રાપ્ત થયા પછી IPO દ્વારા SBI ફંડ્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડમાં બેંકનો 6 ટકા હિસ્સો વેચવાની શક્યતા શોધવા માટે તેની મંજૂરી આપી છે. SBIએ તેની એસેટ મેનેજમેન્ટ કંપનીનો IPO લાવવાની શક્યતાઓ વિશે સ્ટોક એક્સચેન્જો સાથે માહિતી શેર કરી છે. SBI મ્યુચ્યુઅલ ફંડ એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને ફ્રાન્સની અમુન્ડી એસેટ મેનેજમેન્ટ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. IPO દ્વારા SBI 6 ટકા અને અમુન્ડી એસેટ મેનેજમેન્ટ 4 ટકાનું વેચાણ કરશે.

આઈપીઓ દ્વારા એક અબજ ડોલર એકત્ર કરવાની તૈયારી

એવું માનવામાં આવે છે કે IPO દ્વારા, SBI મ્યુચ્યુઅલ ફંડ IPO દ્વારા બજારમાંથી લગભગ એક અબજ ડોલર એકત્ર કરી શકે છે, જેના પછી કંપનીને $ 7 બિલિયનનું મૂલ્યાંકન મળવાની અપેક્ષા છે.

SBI મ્યુચ્યુઅલ ફંડ સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની છે

SBI મ્યુચ્યુઅલ ફંડ દેશની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની છે. અને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયા બાદ તે પાંચમી એસેટ મેનેજમેન્ટ કંપની બની જશે. હાલમાં એચડીએફસી એએમસી, યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની, નિપ્પોન લાઈફ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ અને આદિત્ય બિરલા સન લાઈફ એએમસી બજારમાં પહેલેથી જ લિસ્ટેડ છે. આ પહેલા, દેશમાં કોરોનાના દસ્તક પહેલા, SBI તેની કાર્ડ્સ કંપની SBI કાર્ડ્સનો IPO લાવ્યો હતો, જેમાંથી IPOમાંથી લગભગ 10,500 કરોડ રૂપિયા એકત્ર થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget