શોધખોળ કરો

SBI Recruitment 2021: 6100 ટ્રેનીની પોસ્ટ માએ આજથી અરજી પ્રક્રિયા શરૂ, જાણો યોગ્યતા-સિલેક્શનની સંપૂર્ણ વિગતો

ઉમેદવાર જે 31 ઓક્ટોબર 2020 સુધી 20થી 28 વર્ષની વચ્ચે હોય અને કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી લીધી હશે એજ ઉમેદવાર ટ્રેની માટે અરજી કરી શકે છે.

ભારતીય સ્ટેટ બેંક (SBI)એ આ વર્ષે 6100 ટ્રેનીની ભરતી માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. સ્કિલ ઇન્ડિયા પહેલ અંતર્ગત 13 ઓક્ટોબર 2020 સુધી 20થી 28 વર્ષના યુવ ઉમેદવાર બેંક દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ટ્રેનિંગ પોઝિસન માટે અરજી કરી શકે છે. બેંક પસંદગી પામેલ ઉમેદવારને 15000 પ્રતિ માસ સ્ટાઈપેન્ડ આપશે. જણાવીએ કે, અરજી પ્રક્રિયા આજથી સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર શરૂ થઈ ગઈ છે.

જે ઉમેદવાર અરજી કરવા માગે છે તેમણે ઓનલાઈન અરજી કરવી પડશે ને એક્ઝામ આપવી પડશે. બીજી બાજુ જે ઉમેદવારની પસંદગી થશે તેને ઇન્ટરશિપ કરવી પડશે અને તેને બેંકમાં જૂનિયર એસોસિએટ અથવા ક્લાર્કના પદ પર છૂટ અને વેટેજ પણ આપવામાં આવશે.

SBI ટ્રેની ભરતી 2021- એલિજિબિલિટી ક્રાઈટેરિયા

ઉમેદવાર જે 31 ઓક્ટોબર 2020 સુધી 20થી 28 વર્ષની વચ્ચે હોય અને કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી લીધી હશે એજ ઉમેદવાર ટ્રેની માટે અરજી કરી શકે છે. ઉમેદવારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે માત્ર એક રાજ્યમાં જ ટ્રેની માટે અરજી કરી શકાય છે અને માત્ર એક વખત જ પરીક્ષા આપી શકાય છે.

મહત્ત્વપૂર્ણ તારીખ

  • ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ – 6 જુલાઈ 2021
  • ઓનલાઈન અરજી પ્રક્રિયાની અંતિમ તારીખ – 26 જુલાઈ 2021
  • ઓનલાઈન પરીક્ષા – ટેન્ટેવિવલી ઓગસ્ટ 2021

SBI ટ્રેની 2021 માટે અરજી કેવી રીતે કરશો

  • અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ sbi.co.in/careers પર જવું અને એપરેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત Engagement of Apprentices પર ક્લિક કરો.
  • ડ્રોપ ડાઉનથી, એપ્લાઈ ઓનલાઈન લિંક પર ક્લિક કરો, ઓલ્ટરનેટિવલી અહીં SBI એપરેન્ટિસ ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ 2021 લિંક પર ક્લિક કરો.
  • નવી વિંડો પર, પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસનો ઉપયોગ કરી નવા રજિસ્ટ્રેશનથી શરૂઆત કરો.
  • ઓનલાઈન અરજી પૂરી કરો અ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • અરજી પૂરી કરવા માટે ફી ભરો.
  • ઉમેદવાર 26 જુલાઈ 2021 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ફી ભર્યા વગરના ફોર્મ માન્ય ગણવામાં આવશે નહીં.

ટોપ સ્ટોરી

Gold Price Today: સોનાની ફરી વધી ચમક, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
Gold Price Today: સોનાની ફરી વધી ચમક, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Embed widget