શોધખોળ કરો

SEBI એ મુકેશ અંબાણીને ફટકાર્યો 40 કરોડનો દંડ, જાણો શું છે મામલો

આ મામલે અન્ય બે કંપનીઓ નવી મુંબઈ એસઈઝેડ પ્રાઇવેટ લિમિટેડને પણ 20 કરોડ અને મુંબઈ એસઈઝેડ લિમિટેડને 10 કરોડનો દંડ કર્યો છે.

મુંબઈઃ સેબીએ ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમની કંપની પર 40 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. રિલાયન્સ પેટ્રોલિયમના શેરોના ટ્રેડિંગ સાથે સંકળાયેલા મામલા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને 25 કરોડ અને મુકેશ અંબાણીને 15 કરોડ રૂપિયાનો દંદ કરવામાં આયો છે. આ મામલે અન્ય બે કંપનીઓ નવી મુંબઈ એસઈઝેડ પ્રાઇવેટ લિમિટેડને પણ 20 કરોડ અને મુંબઈ એસઈઝેડ લિમિટેડને 10 કરોડનો દંડ કર્યો છે. શું છે આરોપ સેબીએ આ દંડ શેરના ભાવને ખોટી રીતે પ્રભાવિત કરવા માટે લગાવ્યો છે. રિલાયન્સ પેટ્રોલિયમ પહેલા અલગ લિસ્ટેડ કંપની હતી. માર્ટ 2007માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રિલાયન્સ પેટ્રોલિયમનો 4.1 ટકા શેર વેચવાની જાહેરા કરી હતી. જ્યારે નવેમબર 2007માં રિલાયન્સના ભાવ ઘટવા લાગ્યા ત્યારે રિલાયન્સ પેટ્રોલિમના શેર ખરીદવામાં-વેચવામાં આવ્યા હતા. 2009માં રિલાયન્સ પેટ્રોલિયમનું મર્જર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કરવામાં આવ્યું હતું. શું કહ્યું સેબીએ સેબીએ પોતાના ફેંસલામાં કહ્યું, શેરની કિંમતમાં કોઈપણ પ્રકારના મેનિપુલેશનથી બજારમાં રોકાણકારોનો ભરોસો તૂટે છે. તેનાથી રોકાણકારોને નુકસાન થાય છે. સેબીના કહેવા મુજબ, શેરેના ખરીદ-વેચાણ પાછળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હતી તેવી સામાન્ય રોકાણકારોને જાણકારી નહોતી. આ વેચાણ ખોટી રીતે કરવામાં આવ્યું હતું. તેની અસર રિલાયન્સ પેટ્રોલિયમના શેરને થયું હતું. જેનાથી રોકાણકારોને નુકસાન થયું હતું. સેબીએ 24 માર્ચ 2017ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને 12 પ્રમોટર્સને 447 કરોડ રૂપિયા જમા કરાવવા કહ્યું હતું. આ ઉપરાંત શેર ટ્રેડિંગ પર રોક લગાવી દીધી હતી. કંપનીએ આ સામે સિક્યુરિટીઝ અલીટે ટ્રિબ્યૂનલમાં અપીલ કરી હતી. નવેમ્બર 2020માં ટ્રિબ્યૂનલે સેબીના ફેંસલાનો યોગ્ય ગણાવીને કંપનીની અપીલ ફગાવી દીધી હતી. કંપનીએ કહ્યું હતું કે, તેઓ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જશે. રોહિત શર્મા આવતાં જ આ સ્ટાર ગુજરાતી ક્રિકેટરનું વાઇસ કેપ્ટન પદ છીનવાયું, જાણો વિગત રાશિફળ 2 જાન્યુઆરીઃ આ રાશિના જાતકોને થઈ શકે છે નુકશાન, જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Embed widget