શોધખોળ કરો

શેર માર્કેટમાં રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા? આંકડો જાણીને ચોંકી જશો

નિફ્ટી 12,000 સપાટી ક્રોસ કરીને નીચે પહોંચી ગઈ હતી. આ ઘટાડામાં રોકાણકારોના થોડાક જ કલાકોમાં 1.72 લાખ કરોડ રૂપિયા ખોવાનો વારો આવ્યો હતો.

મુંબઈ: સોમવારે શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો અને બજાર ધડામ કરતાં નીચે પછડાયું હતું. જેના કારણે રોકાણકારોને રોવાનો રાવો આવ્યો હતો. ચીન બાદ હવે દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસ ફેલાવવાની ખબરના કારણે સમગ્ર દુનિયાના બજારોમાં આવેલ ઘટાડાની અસર સેન્સેક્સ અને નિફ્ટી પર જોવા મળી હતી. બીએસઈનો 30 શેરોવાળો પ્રમુખ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 425 અંક ઘટી 40,720ના સ્તર પર આવી ગયો હતો. ત્યાં જ એનએસઈનો 50 શેરવાળો પ્રમુખ બેંચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી 130 અંકથી વધુ ઘટી ગયો હતો. નિફ્ટી 12,000 સપાટી ક્રોસ કરીને નીચે પહોંચી ગઈ હતી. આ ઘટાડામાં રોકાણકારોના થોડાક જ કલાકોમાં 1.72 લાખ કરોડ રૂપિયા ખોવાનો વારો આવ્યો હતો. એક્સપર્ટસનું માનવું છે કે, ચીનના કોરોના વાયરસના કારણે બિઝનેસ એક્ટિવિટી ખુબ જ ધીમી પડી ગઈ છે. આ માટે આર્થશાસ્ત્રીઓએ ગ્લોબલ ગ્રોથનું અનુમાન ઘટાડી દીધું છે. સૂત્રો પ્રમાણે, શેર બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ કોરોના વાયરસ છે. ચીન બાદ હવે એશિયાની મોટી અર્થવ્યવસ્થા દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસ ફેલાવવાની ખબરો સામે આવી રહી છે. આવામાં બિઝનેસ એક્ટિવિટી ઓછી થવાની ચિંતાએ બજાર પર દબાણ બનાવ્યું હતું.

ટોપ સ્ટોરી

નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
1 ઓક્ટોબરથી બદલાયા FD ના વ્યાજ દર? જાણો એક લાખ પર કઈ બેંક આપે છે વધુ રિટર્ન 
1 ઓક્ટોબરથી બદલાયા FD ના વ્યાજ દર? જાણો એક લાખ પર કઈ બેંક આપે છે વધુ રિટર્ન 
LPG e-KYC : તમારી પાસે Indane, Bharat Gas અથવા HP ગેસ છે? ઘરે બેઠા આ રીતે કરો LPG e-KYC, જાણો પ્રોસેસ
LPG e-KYC : તમારી પાસે Indane, Bharat Gas અથવા HP ગેસ છે? ઘરે બેઠા આ રીતે કરો LPG e-KYC, જાણો પ્રોસેસ
આજે ₹5000 સસ્તી થઈ ચાંદી, આ સપ્તાહમાં ભાવમાં ₹10,000 નો ઘટાડો- ચેક કરો સોનાની કિંમત 
આજે ₹5000 સસ્તી થઈ ચાંદી, આ સપ્તાહમાં ભાવમાં ₹10,000 નો ઘટાડો- ચેક કરો સોનાની કિંમત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Embed widget