Share Market Crash: શેરબજાર કડડભૂસ, વાયરલ થયા આવા memes
Share Market Crash: માર્કેટમાં આજના ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 269.74 લાખ કરોડ થયું છે.
Share Market Crash: આજનો ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે બ્લેક ફ્રાઈડે સાબિત થયો છે. ગુરુવારની રજા બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડાથી બજારનો મૂડ ખરાબ થયો છે, જેના કારણે આજે દિવસભર ભારતીય શેરબજારમાં રોકાણકારોએ ભારે નફો બુક કર્યો હતો.
#AdaniGroup to the whole market be like ....😅#stockmarketcrash pic.twitter.com/gFVzQGT8mT
— Abhisheksinh Zala (@AbhisheksinhZa2) January 27, 2023
સેન્સેક્સ 60,000 પોઈન્ટની નીચે સરકી ગયો. એક સમયે સેન્સેક્સ 1200 પોઈન્ટ નીચે આવી ગયો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 1.45 ટકા અથવા 874 પોઈન્ટના ઘટાડા સાથે 5930 પોઈન્ટ પર બંધ થયો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 400 પોઈન્ટની નજીક લપસી ગયો હતો. અને નિફ્ટી 287 પોઈન્ટના ઘટાડા સાથે 17,604 પોઈન્ટ પર બંધ થયો છે.
Leaving it here 😂#stockmarketcrash #AdaniGroup #ITC pic.twitter.com/qJvbgeosL3
— Suraj Singh (@suraj_22) January 27, 2023
રોકાણકારોને નુકસાન
માર્કેટમાં આજના ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 269.74 લાખ કરોડ થયું છે. જ્યારે 25 જાન્યુઆરી, બુધવારે માર્કેટ કેપ રૂ. 276.69 લાખ કરોડ હતું. એટલે કે આજના ટ્રેડિંગ સેશનમાં 6.95 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બે ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
Woke up to #stockmarketcrash. Guess us Crypto Traders and NFT collectors have seen worse. But no need to worry if your stock portfolio has crashed, it will be alright. Just HODL pic.twitter.com/HV6wdHp4wc
— Umesh Mishra (@Umeshsrir) January 27, 2023
Buy the dip #stockmarketcrash pic.twitter.com/imdnGxP2ro
— Deepak Gupta (@todeepaktg) January 25, 2023
How is the market reacting today?
— Trade Brains (@TradeBrainsGrp) January 27, 2023
(A thread...)
Retweet 🔄 to share 😂 (1/5)#stockmarketcrash pic.twitter.com/Z5dSfZDpnL
Meanwhile Investors to #AdaniGroup 😂@gautam_adani #Hidenburg #hidenburgresearch #stockmarketcrash pic.twitter.com/P8w7nJnuOB
— CA Hamza Tirlawala (@ca_hamza_) January 27, 2023
Nifty fell almost 400 points but #ITC 2% up today. 😁😁#Adani #AdaniEnterprises #adanistocks #adaniports #AMBUJACEM #stockmarketcrash #ITC #BULLISH #bearish #Nifty #Nifty50 pic.twitter.com/QqnXECSy03
— Sekhar Reddy (@sekhar__reddy) January 27, 2023
Investors today be like- #stockmarketcrash
— Dr. Tanmay Motiwala (@Least_ordinary) January 27, 2023
🚨🚨🚨
Dip dip dip 😬 pic.twitter.com/vr0tOGFsjH
#TataMotors in today's blood bath#stockmarketcrash pic.twitter.com/fAtTTSTDoh
— Tweetera🐦 (@DoctorrSays) January 27, 2023
Adani Stocks Today 🔻#AdaniGroup #AdaniEnterprises #ADANIENT #adaniports #adaniports #adanistocks #stockmarketcrash #StocksToBuy #stocks pic.twitter.com/iRVhfkDLAq
— Abhiraj Hodage (@Tradewith_abhi) January 27, 2023