શોધખોળ કરો

Petrol Diesel Price Hike: ભારતમાં પેટ્રોલ-ડીઝલ ભાવ લિટરે રૂપિયા 200ને પાર થઈ જશે, રશિયાએ ધમકી આપતા ખળભળાટ

Petrol Diesel Price: ભારતમાં ચૂંટણી માહોલના કારણે ઘણા દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો નથી. ચૂંટણી પરિણામ આવતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાનું શરૂ થશે તેમ માનવામાં આવે છે.

Russia Ukraine War: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 13મો દિવસ છે. રશિયા છેલ્લા 12 દિવસથી સતત યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. બે દેશો વચ્ચે શરૂ થયેલા આ યુદ્ધની અસર વિશ્વના અન્ય દેશો પર પણ પડવા લાગી છે.  રશિયાએ ધમકી આપી છે કે  જો અમેરિકા, યુરોપ રશિયન ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધ લાદશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 300 ડોલરની સપાટીને સ્પર્શી શકે છે.  જેની સીધી અસર ભારત પર થશે.

રશિયન ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધ મૂકાશે તો ભારતમાં પેટ્રોલના ભાવમાં ભડકો થશે અને પેટ્રોલ-ડીઝલનો ભાવ 200 રૂપિયા પ્રતિ લિટર પહોંચી જશે. ભારતમાં ચૂંટણી માહોલના કારણે ઘણા દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો નથી. ચૂંટણી પરિણામ આવતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાનું શરૂ થશે તેમ માનવામાં આવે છે.

રશિયા ક્રૂડ ઓઈલનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે

રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ નહીં  એટકે તોક્રૂડ ઓઈલની કિંમતમાં વધુ વધારો થઈ શકે છે. જેનાથી ભારતની મુશ્કેલીમાં વધારો થશે. રશિયા વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાંનો એક છે. રશિયા યુરોપને તેના કુલ વપરાશના 35 થી 40 ટકા ક્રૂડ ઓઈલ સપ્લાય કરે છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ પણ ખરીદે છે. વિશ્વમાં સપ્લાય થતા 10 બેરલ ઓઈલમાંથી એક ડોલર રશિયાથી આવે છે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલના પુરવઠામાં વિક્ષેપના કારણે કિંમતો વધુ વધી શકે છે. અત્યારે રશિયાના 66 ટકા ક્રૂડનો કોઈ ખરીદનાર નથી.

રશિયાના નાયબ વડા પ્રધાન એલેક્ઝાંડર નોવાકે સોમવારે ચેતવણી આપી હતી કે યુક્રેન પર રશિયાના હુમલાના પગલે રશિયન તેલની આયાત પરના પ્રતિબંધોના "વિનાશક" પરિણામો આવશે. ક્રૂડ ઓઈલના ભાવમાં અણધાર્યો વધારો થશે, પ્રતિ બેરલ $300 કે તેથી વધુનો વધારો પણ થઈ શકે છે.

એલેક્ઝાન્ડર નોવાકે કહ્યું કે યુરોપિયન બજારમાં રશિયન ઓઈલનું ઝડપથી સ્થાન લેવું શક્ય નથી. આમાં એક વર્ષથી વધુ સમય લાગશે અને યુરોપિયન ગ્રાહકો માટે તે ખૂબ ખર્ચાળ હશે. નોવાકે કહ્યું કે યુરોપિયન રાજકારણીઓએ પ્રમાણિકપણે તેમના નાગરિકો, ગ્રાહકોને ચેતવણી આપવી જોઈએ કે તેઓ શું રાહ જોઈ રહ્યા છે. ગેસ સ્ટેશનો પર વીજળીની કિંમતો આસમાને જશે."

નોવાકે કહ્યું કે રશિયન ઓઈલ પર પ્રતિબંધોની વાતો અસ્થિરતા પેદા કરે છે અને ગ્રાહકોને ભારે નુકસાન પહોંચાડે છે. નોર્ડ સ્ટ્રીમ 2 પાઇપલાઇન પ્રોજેક્ટ પર રોક લગાવવાના બદલામાં, રશિયા નોર્ડ સ્ટ્રીમ 1 પાઇપલાઇન દ્વારા સપ્લાય બંધ કરી શકે છે. નોવાકે કહ્યું, અમે હજુ સુધી તે નિર્ણય લીધો નથી. આનાથી કોઈને ફાયદો થશે નહીં. જો કે, યુરોપિયન રાજકારણીઓ રશિયા સામે તેમના નિવેદનો અને આક્ષેપો કરીને અમારા પર દબાણ કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget