શોધખોળ કરો

Stock Market Closing: સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 19400ની નિચે બંધ

Stock Market Closing:    ભારતીય શેર બજારમાં આજે ફરી ઉથલપાથલ જોવા મળી છે. સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે નિફ્ટી પણ લાલ નિશાન સાથે બંધ થયો છે.

 Stock Market Closing On 17 August 2023: છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં, ભારતીય શેરબજારે નીચલા સ્તરેથી અદભૂત રિકવરી દર્શાવી હતી પરંતુ ગુરુવારે આવું થઈ શક્યું નહીં. આઈટી, એફએમસીજી અને એનર્જી શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજારમાં વેચવાલી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 388 પોઈન્ટ ઘટીને 65,151 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 100 પોઈન્ટના ઘટાડા સાથે 19,365 પોઈન્ટ પર બંધ થયો હતો.

ક્ષેત્રની સ્થિતિ
આજના કારોબારમાં એફએમસીજી, બેન્કિંગ, આઈટી, એનર્જી, ફાર્મા, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ થયા છે. ઓટો સેક્ટરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં જ તેજી જોવા મળી હતી. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજી ચાલુ છે. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 8 જ વધ્યા હતા જ્યારે 22 ઘટ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 17 શેર વધીને અને 33 ઘટીને બંધ રહ્યા હતા.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારીમાં
BSE MidCap 30,390.10 30,537.16 30,355.51 0.00
BSE Sensex 65,151.02 65,535.14 65,046.10 -0.59%
BSE SmallCap 35,364.28 35,520.73 35,318.60 0.19%
India VIX 12.24 12.67 12.11 0.95%
NIFTY Midcap 100 37,895.50 38,013.80 37,832.90 0.25%
NIFTY Smallcap 100 11,745.30 11,811.15 11,731.65 0.14%
NIfty smallcap 50 5,341.35 5,366.00 5,328.60 0.22%
Nifty 100 19,264.60 19,361.60 19,236.30 -0.48%
Nifty 200 10,263.95 10,308.55 10,249.55 -0.38%
Nifty 50 19,365.25 19,461.55 19,326.25 -0.51%

રોકાણકારોને નુકસાન
આજના કારોબારમાં બજારના રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પાછલા સત્રમાં રૂ. 304.36 લાખ કરોડથી ઘટીને રૂ. 303.90 લાખ કરોડ થયું હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોને રૂ.46,000 કરોડનું નુકસાન થયું છે.

ટોપ ગેઈનર્સ

Stock Market Closing: સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 19400ની નિચે બંધ

ટોપ લૂઝર્સ

Stock Market Closing: સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 19400ની નિચે બંધ

સેન્સેક્સમાં ઉતાર ચઢાવ

Stock Market Closing: સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 19400ની નિચે બંધ

સેન્સેક્સ 65500 નીચે ખુલ્યો હતો

 નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારની શરૂઆત નબળી રહી હતી. જોકે, શરૂઆતની નબળાઈ બાદ નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી. બજારના મુખ્ય સૂચકાંકો સપાટ વેપાર કરતા જોવા મળ્યા હતા. BSE સેન્સેક્સ 65,500 અને નિફ્ટી 19,400 ની નજીક ટ્રેડ કરી રહ્યા હતા. સેન્સેક્સ 41.48 પોઈન્ટ અથવા 0.06 ટકા ઘટીને 65,497.94 પર અને નિફ્ટી 21.00 પોઈન્ટ અથવા 0.11 ટકા ઘટીને 19,444 પર હતો. લગભગ 1436 શેર વધ્યા, 571 શેર ઘટ્યા અને 125 શેર યથાવત. BSE સેન્સેક્સમાં સામેલ શેરોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો હતો. ટાઈટનનો શેર એક ટકાની મજબૂતાઈ સાથે ઈન્ડેક્સમાં ટોપ ગેનર હતો, જ્યારે ITC ટોપ લૂઝર જોવા મળ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'

MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 

વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 

'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 

LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!

Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 

Embed widget