શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Stock Market Closing: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું શેરબજાર, જાણો કયા શેર્સના ભાવ વધ્યા

Closing Bell: સતત બીજા દિવસે ભારતીય શેરબજાર ઘટડા સાથે બંધ થયું છે.

Stock Market Closing, 20th January, 2023: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટડા સાથે બંધ રહ્યું. સતત બીજા દિવસે ભારતીય શેરબજાર ઘટડા સાથે બંધ રહ્યું છે. એફએમસીજી, ફાર્મા અને મેટલ શેર્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 280.24 લાખ કરોડ થઈ છે. એટલે કે ગઈકાલ કરતાં 1.6 લાખ કરોડનો ઘટાડો થયો છે.

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 236.66 પોઇન્ટના ઘટાડા સાથે 60,621.77 પોઇન્ટ પર અને નિફ્ટી 84.21 પોઇન્ટના ઘટાડા સાથે 18,9874.68 પોઇન્ટ પર બંધ થયા છે. આઈટી અને એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે.

સેક્ટરની સ્થિતિ

આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, ઓઈલ અને ગેસ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા છે. બેન્ક નિફ્ટી 177 પોઈન્ટના વધારા સાથે 42506 પર બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટીએ મોટા ઘટાડાથી બજારને કબજે કર્યું છે. તો ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી અને ઈન્ફ્રા સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ નુકસાન સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 9 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 21 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 12 શેરો ઉછાળા સાથે જ્યારે 38 નુકસાન સાથે બંધ થયા હતા.

Stock Market Closing: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું શેરબજાર, જાણો કયા શેર્સના ભાવ વધ્યા

વધનારા-ઘટનારા શેર્સ

આજના ટ્રેડિંગ સેશનમાં પાવર ગ્રીડ 1.20 ટકા, HDFC બેન્ક 1.02 ટકા, HDFC 0.87 ટકા, ITC 0.72 ટકા, ટાટા મોટર્સ 0.59 ટકાના વધારા સાથે બંધ થયા હતા. તો HUL 3.84 ટકા, એશિયન પેઇન્ટ્સ 2.79 ટકા, બજાજ ફાઇનાન્સ 2.57 ટકા, નેસ્લે 2.37 ટકા અને બજાજ ફિનસર્વ 1.58 ટકા, રિલાયન્સ 1.15 ટકા, લાર્સન 1.15 ટકા, ઇન્ફોસીસ 1.3 ટકા, ફાર્મા 1.3 ટકા, સન 1.9 ટકા. ભારતી એરટેલ 0.89 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે.

કેટલી થઈ રોકાણકારોની સંપત્તિ

આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 280.24 લાખ કરોડ થઈ છે.  ગુરુવારના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ 281.84 લાખ કરોડ થઈ હતી. બુધવારના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ 282.68 લાખ કરોડ થઈ હતી.  મંગળવારના ઉછાળા બાદ માર્કેટ કેપ વધીને 281.93 લાખ કરોડ રૂપિયા થઈ હતી. જે સોમવારે 280.71 લાખ કરોડ  રૂપિયા હતી.  

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ (ટકામાં)
BSE Sensex 60,603.23 61,001.18 60,593.33 -0.42%
BSE SmallCap 28,619.91 28,853.06 28,611.16 -0.53%
India VIX 13.79 14.19 11.64 -1.24%
NIFTY Midcap 100 31,099.80 31,387.70 31,064.15 -0.78%
NIFTY Smallcap 100 9,569.10 9,651.85 9,555.55 -0.57%
NIfty smallcap 50 4,288.65 4,327.90 4,284.65 -0.63%
Nifty 100 18,169.45 18,278.15 18,156.00 -0.41%
Nifty 200 9,497.80 9,557.85 9,490.90 -0.46%
Nifty 50 18,027.65 18,145.45 18,016.20 -0.44%

Stock Market Closing: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું શેરબજાર, જાણો કયા શેર્સના ભાવ વધ્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો

EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ

Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?

ABP Premium

વિડિઓઝ

Surat Bus ticket: કંન્ડક્ટર પૈસા લઈને નહોતો આપતો ટિકિટ, તપાસમાં ખૂલ્યું મોટું કૌભાંડBZ Scam News: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોને કેવી રીતે આપતો હતો સ્કીમ?, જુઓ આ વીડિયોમાંGovt.Teacher In Dubai :સરકારી શાળાનો આચાર્ય મેડિકલ રજા લઈ દુબઈમાં કરે છે બિઝનેસSaurashtra: BZ Scam News: કૌભાંડનો પર્દાફાશ, સૌરાષ્ટ્રના પણ ઘણાય લોકો છેતરાયા હોવાનો મોટો ઘટસ્ફોટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો

Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ

હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ

ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ

Embed widget