શોધખોળ કરો
SIP : પૈસાનું રોકાણ કરવા માટે SIP સૌથી બેસ્ટ, આ બાબતોનું રાખો ધ્યાન
SIP : પૈસાનું રોકાણ કરવા માટે SIP સૌથી બેસ્ટ, આ બાબતોનું રાખો ધ્યાન
પ્રતિકાત્મક તસવીર
1/6

ઘણા લોકોનો પગાર લાખોમાં છે, તેમ છતાં તેમની બચત એટલી નથી કે જેઓ દર મહિને 30 થી 40 હજાર રૂપિયા કમાય છે. તેનું રહસ્ય લાંબા ગાળાના રોકાણમાં રહેલું છે. SIP હાલ રોકાણ માટે બેસ્ટ છે. SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પણ કહેવામાં આવે છે.
2/6

મ્યુચ્યુઅલ ફંડ SIP શેર માર્કેટમાં નાણાંનું રોકાણ કરે છે. આવી સ્થિતિમાં વળતરમાં પણ વધઘટ જોવા મળી શકે છે. પરંતુ, શેરોમાં સીધા રોકાણ કરતાં તે વધુ સુરક્ષિત છે. જો તમે સીધા જ શેરબજારમાં નાણાંનું રોકાણ કરો છો, તો તે વધુ જોખમી બની શકે છે કારણ કે તેના માટે ઘણાં સંશોધનની જરૂર છે.
Published at : 27 Nov 2024 09:31 PM (IST)
આગળ જુઓ




















