શોધખોળ કરો

Stock Market Closing: શેરબજારમાં અટક્યો ઘટાડો, 367 પોઇન્ટનો સુધારો, ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંક 52 સપ્તાહની ટોચ પર

Closing Bell: સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે તેજી મય રહ્યો. આજે બજારમાં છેલ્લા 4 કારોબારી સત્રથી ચાલી આવતી મંદી પર બ્રેક લાગી હતી.

Stock Market Closing, 31st July 2023:  જુલાઈ મહિનાના અંતિમ દિવસે શેરબજારમાં વધારા સાથે બંધ થયું હતું. જેના કારણે છેલ્લા ચાર કારોબારી સપ્તાહથી બજારમાં ચાલી આવતી મંદીને બ્રેક લાગી હતી. આ પહેલા ગત સપ્તાહના અંતિમ કારોબારિ દિવસ શુક્રવારે માર્કેટ ઘટાડા સાથે બંધ રહ્યું હતું. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 306.62 લાખ કરોડ પર પહોંચી છે, જે ગત સપ્તાહે 304.10 લાખ કરોડ હતી. આજે ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંકનો શેર 10 ટકાના વધારા સાથે 52 સપ્તાહની ટોચ 49.15 પર પહોંચ્યો હતો અને 48.20ના સ્તર પર બંધ રહ્યો હતો.

આજના કારોબારી દિવસે માર્કેટની શરૂઆત ઘટાડા સાતે થઈ હતી પરંતુ દિવસના અંતે મજબૂતી સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 367.47 પોઇન્ટના વધારા સાથે 66527.67 પોઇન્ટ પર અને નિફ્ટી 107.75 પોઇન્ટ વધીને 19753.80 પોઇન્ટ પર બંધ થયા હતા. બેંક નિફ્ટી 183 પોઇન્ટ વધી 45651.10 પર બંધ રહી.

નિફ્ટીના ટોચના વધનારા ઘટનારા શેર્સ

આજે તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. આજે 2163 શેર વધ્યા, 1414 શેર ઘટ્યા અને 187 શેરમાં કોઈ બદલાવ થયો નહોતો. નિફ્ટીના ટોચના વધેલા શેર્સમાં એનટીપી, પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી પોર્ટ્સ, ઓએનજીસી અને હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝ હતા. જ્યારે અપોલો હોસ્પિટલ્સ, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી લાઇફ, ડિવિસ લેબ અને બજાજ ફાયનાન્સ ટોચના ઘટના હતા. ઓટો, ઓઈલ એન્ડ ગેસ, મેટલ. કેપિટલ ગુડ્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી 1 થી 2 ટકા વઝ્યા હતા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપમાં 1 ટકાનો વધારો થયો હતો.


Stock Market Closing: શેરબજારમાં અટક્યો ઘટાડો, 367 પોઇન્ટનો સુધારો, ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંક 52 સપ્તાહની ટોચ પર

આજે શેરબજારમાં કેમ આવ્યો ઉછાળો

વૈશ્વિક સંકેતો અને કંપનીઓના સારા પરિણામોના કારણે આજે રોકાણકારોની ખરીદી નીકળતાં બજારમાં તેજી આવી. આજના સત્રમાં આઈટી, એનર્જી શેરમાં તેજી રહી. જ્યારે મિડકેપમાં પણ ખરીદી જોવા મળી. આજના ટ્રેડમાં આઈટી, એનર્જી, કન્ઝ્યુમર ડ્યૂરેબલ બેંકિંગ, ઓટો, ફાર્મા, રિયલ એસ્ટેટ, મીડિયા, મેટલ્સ, ઓયલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી. નિફ્ટીનો મિડ કેપ ઈન્ડેક્સ લાઇફટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. સેન્સેક્સના 30 શેરમાંથી 24 શેર તેજી સાથે અને 6 ઘટડા સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરમાંથી 36 શેરમાં તેજી અને 14માં ઘટાડો જોવા મળ્યો.

આજે કેવી થઈ હતી શરૂઆત

આજે સવારે પ્રોફિટ બુકિંગના કારણે શેરબજારની ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. સવારે સેન્સેક્સ 80.79 પોઈન્ટ ઘટીને 66,079.41 પર અને નિફ્ટી 27.70 પોઈન્ટ ઘટીને 19,618.30 પર ખૂલ્યા હતા.


Stock Market Closing: શેરબજારમાં અટક્યો ઘટાડો, 367 પોઇન્ટનો સુધારો, ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંક 52 સપ્તાહની ટોચ પર

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Embed widget