શોધખોળ કરો

Stock Market Today: બજારમાં જોરદાર તેજી, નિફ્ટી 18000ને પાર, સેન્સેક્સ 60500ની નજીક, SBI-Titan ટોપ ગેઇનર્સ

બ્રેન્ટ ક્રૂડમાં નરમાઈ ચાલુ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ 93 ડોલર પ્રતિ બેરલની નજીક કારોબાર કરી રહ્યું છે. જ્યારે યુએસ ક્રૂડ પ્રતિ બેરલ 87 ડોલર છે. યુએસમાં 10-વર્ષની બોન્ડ યીલ્ડ 3.341 ટકા છે.

Stock Market Today: સ્થાનિક શેરબજારમાં આજે મજબૂત તેજી સાથે કારોબારની શરૂઆત થઈ હતી અને બેન્કિંગ શેરોની મજબૂત કામગીરીથી શેરબજારને ટેકો મળ્યો હતો. આજે નિફ્ટીએ પ્રી-ઓપનિંગમાં જ 18,000ને વટાવી દીધું હતું અને 5મી એપ્રિલ 2022 પછીનો આ પહેલો દિવસ છે જ્યારે નિફ્ટીએ પ્રી-ઓપનિંગમાં જ 18,000ને પાર કર્યો છે. નિફ્ટી 109 સેશનમાં 18 હજારની ઉપર જવામાં સફળ રહ્યો છે.

કેવી રીતે ખુલ્યુંબજાર

આજના કારોબારમાં, BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 293.16 પોઈન્ટ અથવા 0.49 ટકાના ઉછાળા સાથે 60,408 પર ખુલ્યો. NSE નો 50-શેર ઇન્ડેક્સ નિફ્ટી 108.10 પોઈન્ટ એટલે કે 0.60 ટકા વધીને 18,044 પર ખુલવામાં સફળ રહ્યું છે.

શરૂઆતની મિનિટોમાં સેન્સેક્સ અને નિફ્ટી તેજી આગળ વધી

શરૂઆતની મિનિટોમાં સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુનો ઉછાળો દર્શાવે છે. આમાં 306.01 પોઈન્ટ એટલે કે 0.51 ટકાના ઉછાળા સાથે 60,421 પર ટ્રેડિંગ થઈ રહ્યું છે. આ સિવાય નિફ્ટીમાં 93 પોઈન્ટ એટલે કે 0.52 ટકાના વધારા બાદ 18029નું લેવલ જોવા મળી રહ્યું છે.

સેક્ટોરલ ઇન્ડેક્સ

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર લગભગ 1 ટકા અને નાણાકીય સેક્ટર 0.93 ટકા ઉપર છે. મેટલ્સમાં અડધા ટકા અને બેન્ક શેરોમાં 0.49-0.44 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આઈટી સેક્ટરમાં 0.44 ટકાની સારી મજબૂતાઈ સાથે બિઝનેસ થઈ રહ્યો છે.

સેન્સેક્સમાં કયા સ્ટોક વધી રહ્યા છે?

સેન્સેક્સના તમામ 30 શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને તેમાંથી ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેન્ક, ઓએનજીસી, એચડીએફસી અને કોટક મહિન્દ્રા બેન્ક ઉપર છે. સન ફાર્મા, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ટાઈટન, આઈટીસી, મારુતિ, એમએન્ડએમ, એલએન્ડટી, વિપ્રો, ટાટા સ્ટીલ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, ઈન્ફોસિસ, એચડીએફસી, એક્સિસ બેંક અને ઈન્ફોસીસ પણ વધ્યા છે. એશિયન પેઇન્ટ્સ, નેસ્લે, એચયુએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને બજાજ ફિનસર્વ સાથે પાવરગ્રીડ અને એનટીપીસીમાં ફાયદો જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં તેજીની ચાલ

આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં ખરીદારી જોવા મળી રહી છે. તે જ સમયે, આ પહેલા અમેરિકી બજારો પણ મજબૂતી સાથે બંધ થયા હતા. સોમવારે મોંઘવારીના આંકડા આવે તે પહેલા બજારમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 229.63 અંક વધીને 32,381.34 ના સ્તર પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 1.06 ટકા વધીને 4,110.41 પર બંધ થયો હતો. જ્યારે નાસ્ડેક 1.27 ટકા વધીને 12,266.41ના સ્તરે બંધ રહ્યો હતો.

ક્રૂડમાં નરમાઈ

બ્રેન્ટ ક્રૂડમાં નરમાઈ ચાલુ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ 93 ડોલર પ્રતિ બેરલની નજીક કારોબાર કરી રહ્યું છે. જ્યારે યુએસ ક્રૂડ પ્રતિ બેરલ 87 ડોલર છે. યુએસમાં 10-વર્ષની બોન્ડ યીલ્ડ 3.341 ટકા છે.

એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી 0.58 ટકા ઉપર છે, જ્યારે Nikkei 225 પણ 0.16 ટકા વધ્યો છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં 0.38 ટકા અને હેંગસેંગમાં 0.49 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તાઈવાન વેઈટેડ 0.67 ટકા, કોસ્પી 2.26 ટકા અને શાંઘાઈ કમ્પોઝિટ 0.17 ટકા ઉપર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Congress:  રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારોJunagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget