શોધખોળ કરો

Stock Market Today: શેરબજારમાં ઉછાળા સાથે શરૂઆત, સેન્સેક્સ 54554 પર ખુલ્યો, નિફ્ટી 16300ને પાર

મેટલ અને પીએસયુ બેંકો હવે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહી છે અને આ સિવાય અન્ય તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

Stock Market Today: ગઈકાલે જોવા મળેલી તેજી આજે પણ ચાલુ છે અને ભારતીય શેરબજાર સારા ઉછાળા સાથે ખુલ્યું છે. બેન્કિંગ, આઈટી, મેટલ, એફએમસીજી, રિટેલ શેરોમાં ઉછાળાને પગલે શેરબજાર આજે અપટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહ્યું છે. ભારતી એરટેલની તેજીએ પણ બજારને ટેકો આપ્યો છે.

કેવી રીતે ખુલ્યું બજાર

આજના ટ્રેડિંગની શરૂઆત ઊંચા સ્તરે થઈ હતી અને NSE નિફ્ટી 58.90 પોઈન્ટના વધારા બાદ 0.36 ટકા વધીને 16318 પર ખુલ્યો હતો. બીજી તરફ, BSE સેન્સેક્સ 236 પોઈન્ટ અથવા 0.44 ટકાના ઉછાળા પછી 54554 ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો છે.

મેટલ અને પીએસયુ બેંકો હવે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહી છે અને આ સિવાય અન્ય તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ફાર્મામાં 1.16 ટકા અને નાણાકીય શેરોમાં 0.87 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

તે જ સમયે, મંગળવારે અમેરિકી બજારો મજબૂત થઈને બંધ થયા છે. મંગળવારે ડાઉ જોન્સ 431 પોઈન્ટ અથવા 1.34% વધીને 32,654.59 પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 2.02% વધ્યો અને 4,088.85 પર બંધ થયો. જ્યારે Nasdaq 2.76% વધીને 11,984.52 ના સ્તરે બંધ રહ્યો હતો. બજારમાં નીચલા સ્તરેથી ખરીદી જોવા મળી રહી છે. બીજી તરફ યુએસ ફેડે સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે જો ફુગાવો કાબૂમાં નહીં આવે તો વ્યાજદરમાં વધારો થશે.

બ્રેન્ટ ક્રૂડમાં મામૂલી વધારો જોવા મળ્યો છે. તે પ્રતિ બેરલ $112 ની નજીક ટ્રેડ કરી રહ્યું છે. યુએસ ક્રૂડ પ્રતિ બેરલ $113 પર પહોંચી ગયું છે. યુએસમાં, 10-વર્ષના બોન્ડની ઉપજ 2.975 ટકા છે. એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટીમાં 0.20 ટકાની નબળાઈ છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં Nikkei 225માં 0.59 ટકા અને 0.52 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. હેંગ સેંગ 0.77 ટકા નીચે છે. તાઈવાન વેઈટેડમાં 0.74 ટકા અને કોસ્પી 0.09 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ 0.25 ટકા નબળો પડ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

ABP Premium

વિડિઓઝ

Rathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાંAhmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ

30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ

Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ

Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો

Embed widget