શોધખોળ કરો

Stock Market Today: સપ્તાના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 100 પોઈન્ટ ઉછળીને 51500ની નજીક, નિફ્ટી 15250 ઉપર

આ પહેલા શુક્રવારે અમેરિકી બજારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. S&P 500માં થોડો ઉછાળો હતો પરંતુ એકંદરે સપ્તાહ વર્ષ 2020 પછી સૌથી નબળું હતું.

Stock Market Today: આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એશિયન બજારોમાં ઘટાડા છતાં ભારતીય બજારો તેજીના લીલા નિશાનમાં ખુલવામાં સફળ રહ્યા છે. બજારના પ્રી-ઓપનિંગ સંકેતો પરથી ખબર પડી કે આજે સ્થાનિક બજારો સારી ગતિ સાથે ખુલશે.

કેવી રીતે ખુલ્યા બજાર

આજના કારોબારમાં BSE સેન્સેક્સ 109.61 પોઈન્ટ અથવા 0.21 ટકાના વધારા સાથે 51,470.03 પર ખુલ્યો હતો. NSE નો નિફ્ટી 41.00 પોઈન્ટ અથવા 0.27 ટકાના વધારા સાથે 15,334.50 પર ખુલવામાં સફળ રહ્યો છે.

નિફ્ટીની ચાલ

આજના કારોબારમાં નિફ્ટીએ શરૂઆતની 10 મિનિટમાં તેજીમાંથી મંદીમાં આવી ગયું હતું. શરૂઆતની મિનિટોમાં જ નિફ્ટી 15300ની નીચે સરકી ગયો હતો. 6 પોઈન્ટના વધારા સાથે નિફ્ટી 15299ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ બેન્ક નિફ્ટીની વાત કરીએ તો તે લાલ નિશાનમાં આવી ગયો છે. બેંક નિફ્ટી 9.25 કલાકે 25.50 પોઈન્ટના ઘટાડા સાથે 32717 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

આ પહેલા શુક્રવારે અમેરિકી બજારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. S&P 500માં થોડો ઉછાળો હતો પરંતુ એકંદરે સપ્તાહ વર્ષ 2020 પછી સૌથી નબળું હતું. શુક્રવારે ડાઉ જોન્સમાં 38.29 પોઈન્ટની નબળાઈ હતી અને તે 29,888.78 ના સ્તર પર બંધ થયો હતો. S&P 500 0.22 ટકા વધીને 3,674.84 પર બંધ થયો. જ્યારે નાસ્ડેક 1.43 ટકા વધીને 10,798.35 પર બંધ રહ્યો હતો.

બ્રેન્ટ ક્રૂડમાં નરમાઈ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ 119 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે યુએસ ક્રૂડ 109 ડોલર પ્રતિ બેરલ પર છે. યુએસમાં 10-વર્ષના બોન્ડની યીલ્ડ 3.231 ટકા છે. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટીમાં 0.26 ટકા અને નિક્કી 225માં 1.26 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.19 ટકા અને હેંગસેંગ 0.64 ટકા ઘટ્યા હતા. તાઈવાન વેઈટેડમાં 0.70 ટકા નબળાઈ છે જ્યારે કોસ્પી પણ 2.18 છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

Embed widget