શોધખોળ કરો

Stock Market: શેર બજારમાં તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 33 પોઈન્ટ સાથે ખુલ્યો, નિફ્ટી 13177 પર

આજે આરબીઆઈની ડિસેમ્બર દ્વિમાસીક પોલિસીની જાહેરાત થવાની છે. માટે આજે બજારની ચાલ એ વાત પર પણ આધાર રાખે છે કે રેકો રેટને લઈને આરબીઆઈએ શું નિર્ણય કર્યો છે.

Stock Market Updates: શુક્રવારે સ્ટોક માર્કેટમાં ઉછાળા સાથે કારોબાર શરૂ થયો છે. બીએસઈએનો સેન્સેક્સ 33.26 પોઈન્ટની તેજી સાથે 44,665.91 પર અને એનએસઈનો નિફ્ટી 43.50 પોઈન્ટની તેજી સાથે 13177.40 પર ખુલ્યો હતો. ખુલવાની સાથે જ સેન્સેક્સ 171.69 વધીને 44804.34ની સપાટી પર પહોંચ્યો હતો. કારોબારના શરૂઆતમાં સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ટીસીએસ, ટાઇટન, રિલાયન્સ, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસના સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી પર આઈટી સ્ટોકને છોડીને અન્ય તમામ સેક્ટરમાં ઉછાળે કારોબાર થઈ રહ્યો છે. આજે આરબીઆઈની ડિસેમ્બર દ્વિમાસીક પોલિસીની જાહેરાત થવાની છે. માટે આજે બજારની ચાલ એ વાત પર પણ આધાર રાખે છે કે રેકો રેટને લઈને આરબીઆઈએ શું નિર્ણય કર્યો છે. વૈશ્વિક બજારોમાં અમેરિકન બજારમાં ઉછાળા સાથે અને યૂરોપિયન બજાર ઘટાડા સાથે બંધ રહ્યા છે. જ્યારે એશિયન બજારોમાં NIKKEI 225, HANG SENG, JAKARTA COMPOSITE અને SHANGHAI COMPOSITEને છોડીને અન્ય બજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. ગુરુવારે સેન્સેક્સ પ્રથમ વખત 44900ની સપાટીને પાર થયો હતો. જ્યારે નિફ્ટી 13150ને પાર થયો હતો. જોકે બાદમાં સેન્સેક્સ 15 પોઈન્ટની તેજી સાથે 44,632.65ની સપાટી પર અને નિફ્ટી 20 પોઈન્ટની તેજી સાથે 13134ની સપાટી પર બંધ રહ્યો હતો. ગુરુવારે મારુતિ, ઓએનજીસી, એશિયન પેઇન્ટ્સ, NTPC, SBI, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ અને એચસીએલ ઉછાળે બંધ રહ્યા હતા. જ્યારે એચડીએફસી બેંક, ટીસીએસ, બજાજ ઓટો, ઇન્ફોસિસ, એરટેલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઘટાડે બંધ રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

Embed widget