શોધખોળ કરો

ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, સરકારને ચૂકવવા પડશે 92 હજાર કરોડ રૂપિયા

આ રીતે ટેલિકોમ કંપનીઓએ સરકારને 92 હજાર કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટે તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની રિવ્યૂ પિટિશન ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, અમને નથી લાગતું કે નિર્ણયમાં રિવ્યૂ પિટિશનની જરૂર છે. આ રીતે ટેલિકોમ કંપનીઓએ સરકારને 92 હજાર કરોડ રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ પર રિવ્યૂ પિટિશન ફગાવી દીધી હતી. એરટેલને 23, વોડાફોન-આઇડિયાએ 27, અને આરકોમે સાડા 16 હજાર કરોડ રૂપિયા સરકારને ચૂકવવા પડશે. આ અગાઉ ગયા વર્ષે 24 ઓક્ટોબરના રોજ આપેલા નિર્ણય વિરુદ્ધ ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને ટાટા ટેલિસર્વિસે રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે લાયસન્સ અને સ્પેક્ટ્રમ ફિસની ચૂકવણીની ગણના માટે એજીઆરમાં નોન ટેલિકોમ રેવન્યૂ સામેલ કરવામાં આવે. આ નિર્ણયથી ટેલિકોમ કંપનીઓનું દેવું વધી ગયું હતું. કેબિનેટે આર્થિક સંકટનો સામનો કરી રહેલી ટેલિકો કંપનીઓને રાહત આપતા તેમની  સ્પેક્ટ્રમ રકમના હપ્તાની ચૂકવણી બે વર્ષ માટે ટાળવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત

શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ

શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ

શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે

વિડિઓઝ

Rajkot News : અનૈતિક સંબંધનો કરુણ અંજામ, ખેલૈયાઓ ખૂની ખેલ!
Bhavnagar Murder Case : ફોરેસ્ટ ઓફિસરે કેમ કરી પત્ની, 2 સંતાનોની હત્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ના વેચશો બાપ-દાદાની જમીન
Hun To Bolish : હું તો બોલીશ : ફરી આવશે માવઠું ?
Hun To Bolish : હું તો બોલીશ : મંત્રીજીને કેમ યાદ આવ્યો દારુ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો

બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 

‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!

10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન

Embed widget