શોધખોળ કરો

Supriya Lifescience IPO: આજે ખૂલ્યો સુપ્રિયા લાઇફસાયન્સનો આઈપીએ, જાણો કેટલું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ

Supriya Lifescience IPO: IPO માટે પ્રાઇસ બેન્ડ 265-274 રૂપિયા નક્કી કરવામાં આવી છે. દરેક શેરની ફેસ વેલ્યુ 2 રૂપિયા હશે. કંપની આ IPO દ્વારા 700 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી કરી રહી છે.

Supriya Lifescience IPO:  ફાર્માસ્યુટિકલ સેક્ટરની કંપની, સુપ્રિયા લાઇફસાયન્સ લિમિટેડનો IPO આજે ખૂલ્યો છે અને તમે 20મી ડિસેમ્બર સુધી સબ્સ્ક્રાઇબ કરી શકો છો.  તે દેશમાં સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (APIs) ના અગ્રણી ઉત્પાદકો અને સપ્લાયર્સ પૈકી એક છે. API નો ઉપયોગ દવાઓ બનાવવા માટે થાય છે.

Supriya Lifescience ની ખાસ વાતો

  • IPO માટે પ્રાઇસ બેન્ડ 265-274 રૂપિયા નક્કી કરવામાં આવી છે. દરેક શેરની ફેસ વેલ્યુ 2 રૂપિયા હશે. કંપની આ IPO દ્વારા 700 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. તેમાંથી રૂ. 200 કરોડનો નવો ઈશ્યુ સામેલ છે. એટલે કે IPOમાંથી મળેલી આ રકમ કંપનીને જશે. જ્યારે 500 કરોડની ઓફર-ફોર-સેલ (OFS) હશે. જે હેઠળ કંપનીના પ્રમોટર સતીશ વામન વાળા તેમનો હિસ્સો વેચશે.
  • લગભગ 75 ટકા IPO લાયક સંસ્થાકીય રોકાણકારો (QIBs) માટે આરક્ષિત રહેશે, જ્યારે 10 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત રહેશે. બાકીના 15% નોન-ક્વોલિફાઇડ રોકાણકારો માટે છે. હાલમાં, પ્રમોટર અને પ્રમોટર જૂથ કંપનીમાં 99.98 ટકા હિસ્સો ધરાવે છે. IPO પછી તે ઘટીને 67.59 ટકા થઈ જશે.
  • IPOની આવકમાંથી રૂ. 923 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, રૂ. 60 કરોડ દેવું ચૂકવવા માટે અને બાકીનો સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યોને પૂરો કરવા માટે ઉપયોગમાં લેવાશે.
  • IPO માટે ઓછામાં ઓછા 54 લોટની બિડ કરી શકાય છે. 274 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડ મુજબ, લોટમાં રોકાણ કરવા માટે 14,796 રૂપિયાનું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 13 લોટની બોલી લગાવી શકાય છે. આ માટે 1,92,348 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
  • બજારના નિષ્ણાતોના મતે, સુપ્રિયા લાઇફફોર્સના શેર હાલમાં ગ્રે માર્કેટમાં રૂ. 250 અથવા 91%ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ દર્શાવે છે કે ઘણા રોકાણકારો આ IPOમાં રસ લઈ રહ્યા છે.
  • કંપનીના શેરની ફાળવણી 23 ડિસેમ્બરે થઈ શકે છે. સુપ્રિયા લાઇફ સાયન્સના શેર 28 ડિસેમ્બરે BSE અને NSE પર લિસ્ટ થઈ શકે છે. ICICI સિક્યોરિટીઝ અને એક્સિસ કેપિટલ આ IPOના  લીડ મેનેજર્સ છે.

આ પણ વાંચોઃ University Grants Commission: આ વિદ્યાર્થીનીઓને મળી શકશે મેટરનિટી લીવ, યુજીસીએ આપ્યો આદેશ

Legal Age of Marriage for Women: મહિલાઓની લગ્નની ઉંમર 18 થી વધીને 21 વર્ષ થશે, જાણો શું થશે અસર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 
શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget