શોધખોળ કરો

University Grants Commission: આ વિદ્યાર્થીનીઓને મળી શકશે મેટરનિટી લીવ, યુજીસીએ આપ્યો આદેશ

ઘણી વખત એવું જોવા મળ્યું હતું કે મેટરનિટી લીવના અભાવે છોકરીઓ અધવચ્ચેથી છોડી દે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા લેવાયેલ આ નિર્ણયથી મહિલાઓને હવે અધવચ્ચેથી અભ્યાસ નહીં છોડવા પડે.

UGC News:  ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરતી મહિલા વિદ્યાર્થીઓ માટે મેટરનિટી લીવ મેળવી શકશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ આ અંગે તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને યુજી, પીજી કરતી વિદ્યાર્થીઓને મેટરનિટી લીવ અને હાજરીમા રાહત આપવા માટે નિયમો અને ધોરણો તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને પત્રમાં જણાવ્યું છે કે રેગ્યુલેશન-2016ની જોગવાઈ હેઠળ એમફીલ અને પીએચડી દરમિયાન મહિલા ઉમેદવારોને મેટરનિટી લીવ માટે 240 દિવસની રજા આપવામાં આવે છે.

શું કહેવામાં આવ્યું છે પત્રમાં

પત્રમાં કહેવામાં આવ્યું છે કે સંસ્થાઓ તેમના સ્તરે નિયમોનો અમલ કરી શકે છે. પરંતુ યુનિવર્સિટીઓ દ્વારા કેટલી લાંબી મેટરનિટી લીવ આપવામાં આવશે તે તેમનો પોતાનો નિર્ણય હશે. મેટરનિટી લીવ ન મળવાને કારણે વિદ્યાર્થીનીઓ આગળ વધી શકતી નથી.  યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને વિશ્વાસ છે કે આ નિર્ણયથી સકારાત્મક અસરો જોવા મળશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને કહ્યું છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ તેમની સંસ્થાઓમાં ગર્લ સ્ટુડન્ટ્સને મેટરનિટી લીવ આપવા અંગેના નિયમો અને ધોરણો તૈયાર કરવા જોઈએ. ઉપરાંત, હાજરી અને પરીક્ષા ફોર્મ જમા કરાવવાની તારીખ અને અન્ય મહત્વપૂર્ણ કામોમાં રાહત આપો.

મેટરનિટી લીવ  ન મળતાં અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતી હતી છોકરીઓ

ઘણી વખત એવું જોવા મળ્યું હતું કે મેટરનિટી લીવના અભાવે છોકરીઓ અધવચ્ચેથી છોડી દે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા લેવાયેલ આ નિર્ણયથી મહિલાઓને હવે અધવચ્ચેથી અભ્યાસ નહીં છોડવા પડે.

આ પણ વાંચોઃ Legal Age of Marriage for Women: મહિલાઓની લગ્નની ઉંમર 18 થી વધીને 21 વર્ષ થશે, જાણો શું થશે અસર

Digital Transaction: UPI-રૂપે ડેબિટ કાર્ડથી લેણદેણને પ્રોત્સાહન આપવા મોદી સરકારે શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત

Bike Tips: બાઇકની બ્રેક મારતી વખતે રહો સતર્ક, આ એક ભૂલ ભારે પડી શકે છે

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 

Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી

Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર

બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દમણમાં પણ ગુજરાતીઓનો તોડ
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર હેરાનગતિ
Hun To Bolish: હું તો બોલીશ : ગુજરાતમાં ફિલ્મફેર
Surat Rain : સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, વીરા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ
Amreli Rain : અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર સર્જાયા નદી જેવા દ્રશ્યો, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 

શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો

ઉમરપાડામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર

Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 

Embed widget