શોધખોળ કરો

Tata Steel Merger: ટાટા ગ્રૂપની 7 કંપનીઓનું થશે મર્જર, જાણો શા માટે થઈ રહ્યું છે મર્જર અને તેની શું અસર થશે

ટાટા સ્ટીલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે. બોર્ડે ટાટા સ્ટીલની પેટાકંપની TRF લિમિટેડ (34.11 ટકા હિસ્સો)ના ટાટા સ્ટીલ લિમિટેડ સાથે વિલીનીકરણને પણ મંજૂરી આપી છે.

Tata Steel Merger: દેશની અગ્રણી સ્ટીલ કંપની ટાટા સ્ટીલ વિશે મોટા સમાચાર આવ્યા છે. સમાચાર એ છે કે ટાટા ગ્રૂપની તમામ મેટલ કંપનીઓને ટાટા સ્ટીલ સાથે મર્જ (Tata Steel Merger) કરવામાં આવશે. આ મુજબ ટાટા જૂથની મેટલ્સ સાથે સંકળાયેલી કંપનીઓ હવે ટાટા સ્ટીલ હેઠળ આવશે. આ પછી આજે શેરબજારમાં ટાટા સ્ટીલના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

ટાટા સ્ટીલે સેબીને જાણ કરી હતી

ટાટા સ્ટીલ વતી સેબીને જણાવવામાં આવ્યું છે કે તેની સાથે છ પેટાકંપનીઓને મર્જ કરવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. શુક્રવારે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ગઈકાલે કંપનીના બોર્ડ દ્વારા આ સંબંધમાં એક પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. "ટાટા સ્ટીલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ટાટા સ્ટીલ સાથે છ પેટાકંપનીઓના સૂચિત વિલીનીકરણની યોજના પર વિચારણા કરી અને તેને મંજૂરી આપી છે," ટાટા સ્ટીલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે. બોર્ડે ટાટા સ્ટીલની પેટાકંપની TRF લિમિટેડ (34.11 ટકા હિસ્સો)ના ટાટા સ્ટીલ લિમિટેડ સાથે વિલીનીકરણને પણ મંજૂરી આપી છે.

મર્જરમાં કઈ કંપનીઓના નામ છે

આ પેટાકંપનીઓ છે ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ લિમિટેડ, ધ ટીનપ્લેટ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડ, ટાટા મેટાલિક્સ લિમિટેડ, ધ ઈન્ડિયન સ્ટીલ એન્ડ વાયર પ્રોડક્ટ્સ લિમિટેડ, ટાટા સ્ટીલ માઈનિંગ લિમિટેડ અને એસએન્ડટી માઈનિંગ કંપની લિમિટેડ.

જાણો આ કંપનીઓમાં ટાટા સ્ટીલની કેટલી ભાગીદારી છે

ટાટા સ્ટીલ ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ લિમિટેડમાં 74.91 ટકા હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત, તે ધ ટીનપ્લેટ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડમાં 74.96 ટકા, ટાટા મેટલિક્સ લિમિટેડમાં 60.03 ટકા અને ધ ઈન્ડિયન સ્ટીલ એન્ડ વાયર પ્રોડક્ટ્સ લિમિટેડમાં 95.01 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ટાટા સ્ટીલ માઈનિંગ લિમિટેડ અને એસએન્ડટી માઈનિંગ કંપની લિમિટેડ બંને સંપૂર્ણપણે તેની માલિકીની સબસિડિયરી કંપનીઓ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget