શોધખોળ કરો
Advertisement
GSTનું વાર્ષિક રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ, જાણો કઈ છે અંતિમ તારીખ
નણાકીય વર્ષ 2017-18 માટે ફોર્મ GSTR-9, GSTR-9A અને GSTR-9C માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ, 2019 હતી પરંતુ હવે તેને લંબાવીને 30 નવેમ્બર, 2019 કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ સરકાર દ્વારા જીએસટી રિટર્ન ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. નાણા મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, નણાકીય વર્ષ 2017-18 માટે ફોર્મ GSTR-9, GSTR-9A અને GSTR-9C માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ, 2019 હતી પરંતુ હવે તેને લંબાવીને 30 નવેમ્બર, 2019 કરવામાં આવી છે.
જીએસટીનું વાર્ષિક રિટર્ન ભરવા માટે નિર્ધારિત ફોર્મ જીએસટી 9 ખૂબ જટિલ હતું. ફોર્મમાં માંગવામાં આવેલી જાણકારી પૂરી રીતે નવી હોવાના કારણે વિવિધ કંપનીઓએ જીએસટી સોફ્ટવેર લીધું નહોતું. જીએસટી વાર્ષિક રિટર્નનું ફોર્મ ભરવામાં અટપટું હોવાથી ઘણી સંસ્થાઓ દ્વારા તારીખ લંબાવવાની માંગ કરવામાં આવી હતી.
દક્ષિણ આફ્રિકામાં ભરૂચના બે સગા ભાઈઓ પર જીવલેણ હુમલો, જાણો વિગત હીરો ઈલેક્ટ્રિકે લોન્ચ કર્યું નવું ઈ સ્કૂટર, કિંમત જાણીને ચોંકી જશો જેટલીના અસ્થિનું ગંગામાં વિસર્જન કરવામાં આવ્યું, જુઓ તસવીરોThe last date for furnishing of Annual Return in the FORM GSTR-9 / FORM GSTR-9A and Reconciliation Statement in the FORM GSTR-9C for the Financial Year 2017-18 is extended from 31st August, 2019 to 30th November, 2019. pic.twitter.com/Meakzm62FT
— ANI (@ANI) August 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સુરત
ટેકનોલોજી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion