શોધખોળ કરો

1 જાન્યુઆરીથી બદલી રહ્યાં છે આ ખાસ 5 નિયમ, જાણો આપને કેવી રીતે કરશે અસર, આજે જ પુરા કરો આ કામ

જો તમે એક વર્ષ કે તેથી વધુ સમયથી UPI ID નો ઉપયોગ કર્યો નથી, તો તમારું UPI ID 31 ડિસેમ્બર, 2023 પછી નિષ્ક્રિય થઈ જશે.

New Rule:1 જાન્યુઆરી, 2024 થી, મોબાઇલ ફોન વપરાશકર્તાઓએ નવા સિમ કાર્ડ માટે બાયોમેટ્રિક વિગતો આપવી વી પડશે. આ સાથે જ ગૂગલ જીમેલ એકાઉન્ટ અને પર્સનલ જીમેલ એકાઉન્ટ પર નવા નિયમો લાગુ થશે. લોકર કરાર 31 ડિસેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે. આ સિવાય ઘણા UPI ID બંધ કરવામાં આવી રહ્યા છે.

જો તમે મોબાઈલનો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે 1 જાન્યુઆરી, 2024 થી, 5 મોટા ફેરફારો થઈ રહ્યા છે, જેની સીધી અસર મોબાઈલ વપરાશકર્તાઓ પર પડશે. આવી સ્થિતિમાં તમારે 31 ડિસેમ્બર પહેલા તમામ કામ પૂર્ણ કરી લેવા જોઈએ. અન્યથા તમે મોબાઈલ ફોન દ્વારા UPI પેમેન્ટ કરી શકશો નહીં. તેમજ સિમ કાર્ડ બ્લોક થઈ શકે છે. મતલબ કે એક રીતે તમારો ફોન જ ડબ્બો બની જશે.

જો તમે એક વર્ષ કે તેથી વધુ સમયથી UPI ID નો ઉપયોગ કર્યો નથી, તો તમારું UPI ID 31 ડિસેમ્બર, 2023 પછી નિષ્ક્રિય થઈ જશે. આનો અર્થ એ છે કે 1 જાન્યુઆરી, 2023 થી, તમે Google Pay, Phone Pay અને Paytm જેવી UPI ચૂકવણીનો ઉપયોગ કરી શકશો નહીં. NPCIએ પોતાની નવી ગાઈડલાઈનમાં કહ્યું છે કે જો કોઈ UPI યુઝર તેના UPI એકાઉન્ટમાંથી એક વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નહીં કરે તો તેનું UPI ID બંધ કરી દેવામાં આવશે. જો કોઈ વપરાશકર્તા આ સમયગાળા દરમિયાન પોતાનું બેલેન્સ પણ તપાસે છે, તો તેનું આઈડી બ્લોક કરવામાં આવશે નહીં.

નવા વર્ષથી UPI સિમ કાર્ડ મેળવવું મુશ્કેલ બનશે, કારણ કે સરકાર નવા નિયમો લાગુ કરી રહી છે, જેના કારણે નવું સિમ લેતી વખતે બાયોમેટ્રિક વિગતો આપવી પડશે. આ બિલ રાજ્યસભા અને લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે. આ પછી બિલ કાયદો બની જશે.

આ જીમેલ એકાઉન્ટ બંધ કરવામાં આવશે

જીમેઇલ એકાઉન્ટ કે જેનો ઉપયોગ એક કે બે વર્ષથી કરવામાં આવ્યો નથી. ગૂગલ આવા તમામ જીમેલ એકાઉન્ટ બંધ કરી દેશે. નવો નિયમ વ્યક્તિગત જીમેલ એકાઉન્ટ પર લાગુ થશે. જ્યારે નવો નિયમ શાળાઓ અને બિઝનેસ એકાઉન્ટ પર લાગુ થશે નહીં. આવી સ્થિતિમાં, જો તમે જુના જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી, તો તેને  એક્ટિવ  રાખવું જોઈએ.

લોકર કરાર

ભારતીય રિઝર્વ બેંકે 31 ડિસેમ્બર 2023 સુધીમાં લોકર કરારનું નવીકરણ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે લોકરનો નવો નિયમ નવા વર્ષથી લાગુ થવાનો છે. આવી સ્થિતિમાં તમારે 31 ડિસેમ્બર સુધીમાં મંજૂરી આપવી પડશે. અન્યથા તમે લોકરનો ઉપયોગ કરી શકશો નહીં.

નોમિની અપડેટ

ડીમેટ ખાતાધારકે 31મી ડિસેમ્બર સુધીમાં નોમિનીની માહિતી અપડેટ કરવાની રહેશે. અગાઉ તેની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર હતી, જેને ત્રણ મહિના વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vibrant Gujarat: સૌરાષ્ટ્ર-કચ્છ બનશે દેશનું ગ્રોથ એન્જિન; ₹5.78 લાખ કરોડના 5492 MoU, 2047 સુધીમાં બદલાઈ જશે ચિત્ર

Gujarat TRB Salary Hike: ટ્રાફિક બ્રિગેડ જવાનોના પગારમાં 50% નો મોટો વધારો, જાણો હવે રોજ કેટલા રૂપિયા મળશે?

US માં ટ્રમ્પની મોટી કાર્યવાહી: 100,000 વિઝા રદ! ભારતીયો અને વિદ્યાર્થીઓ પર વધ્યું ટેન્શન

Weather: ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, દિલ્હીથી કાશ્મીર સુધી કોલ્ડવેવને લઈ હવામાનનું એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ પરિવારની 'હસતી' દીકરી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું નર્ક !
Hun To Bolish : હું તો બોલીશ : એક જ બાળક કેમ ?
Gujarat Assembly : બજેટ સત્ર શરૂ થાય તે પહેલા વિધાનસભાને મળી જશે નવા ઉપાધ્યક્ષ
Silver Price All Time High : ચાંદીના ભાવ આસમાને, એક જ દિવસમાં 14 હજાર રૂપિયાનો ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vibrant Gujarat: સૌરાષ્ટ્ર-કચ્છ બનશે દેશનું ગ્રોથ એન્જિન; ₹5.78 લાખ કરોડના 5492 MoU, 2047 સુધીમાં બદલાઈ જશે ચિત્ર
Vibrant Gujarat: સૌરાષ્ટ્ર-કચ્છ બનશે દેશનું ગ્રોથ એન્જિન; ₹5.78 લાખ કરોડના 5492 MoU, 2047 સુધીમાં બદલાઈ જશે ચિત્ર
Gujarat TRB Salary Hike: ટ્રાફિક બ્રિગેડ જવાનોના પગારમાં 50% નો મોટો વધારો, જાણો હવે રોજ કેટલા રૂપિયા મળશે?
Gujarat TRB Salary Hike: ટ્રાફિક બ્રિગેડ જવાનોના પગારમાં 50% નો મોટો વધારો, જાણો હવે રોજ કેટલા રૂપિયા મળશે?
US માં ટ્રમ્પની મોટી કાર્યવાહી: 100,000 વિઝા રદ! ભારતીયો અને વિદ્યાર્થીઓ પર વધ્યું ટેન્શન
US માં ટ્રમ્પની મોટી કાર્યવાહી: 100,000 વિઝા રદ! ભારતીયો અને વિદ્યાર્થીઓ પર વધ્યું ટેન્શન
Weather: ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, દિલ્હીથી કાશ્મીર સુધી કોલ્ડવેવને લઈ હવામાનનું એલર્ટ 
Weather: ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, દિલ્હીથી કાશ્મીર સુધી કોલ્ડવેવને લઈ હવામાનનું એલર્ટ 
શરમજનક! 1971 ના વોર હીરો અને નિવૃત્ત નેવી ચીફને ચૂંટણી પંચે SIR નોટીસ ફટકારીને નાગરિકતા સાબિત કરવા બોલાવ્યા

હેવાનિયતની હદ! 18 વર્ષના છોકરાની 34 વર્ષની મહિલા પર દાનત બગડી, શારીરિક સંબંધની ના પાડતા સળગાવીને....

Surat Fire News: સત્યમ ઈન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ! પેપર રોલ વચ્ચે ફસાયેલા બાળકનું કરુણ મોત

રોકાણકારો ધ્યાન આપે! 15 જાન્યુઆરીએ શેરબજારમાં અચાનક રજા? જાણો BSE-NSE એ કેમ લીધો નિર્ણય

Embed widget