શોધખોળ કરો

Twitter Layoffs Again: ઇલોન મસ્કએ તોડ્યું વચન, ટ્વિટરમાં ફરી એકવાર છટણી? જાણો કેટલા કર્મચારીઓને કાઢી મૂક્યા

ઇલોન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદ્યા બાદ હજારો કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. પ્રથમ છટણી પછી મસ્કએ કહ્યું હતું કે વધુ કર્મચારીઓની છટણી કરવામાં નહીં આવે પરંતુ બાદમાં ઘણા કર્મચારીઓની છટણી કરવામાં આવી.

Twitter Layoffs News: ઇલોન મસ્ક ફરી એકવાર ટ્વિટરમાં છટણી કરી છે. ઘણા કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે. તેમના વચન છતાં, વિશ્વના બીજા અબજોપતિ અને ટ્વિટરના સીઈઓએ કર્મચારીઓને કાઢી મૂક્યા છે. ધ વર્જના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવેમ્બર 2022 પછી મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવામાં આવી છે.

ગયા અઠવાડિયે, ટેક સાઈટ ધ ઈન્ફોર્મેશને સૌપ્રથમ અહેવાલ આપ્યો હતો કે ઇલોન મસ્કએ એન્જીનિયરિંગ અને વેચાણ વિભાગમાંથી ઘણા કર્મચારીઓને કાઢી મૂક્યા છે, જે નવેમ્બરથી ટ્વિટર પર છટણીનો ત્રીજો રાઉન્ડ બનાવે છે.

કેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા

17 ફેબ્રુઆરીના રોજ, ધ ઇન્ફોર્મેશનએ અહેવાલ આપ્યો હતો કે ટ્વિટરે તેના સેલ્સ વિભાગમાંથી કર્મચારીઓને છૂટા કર્યા છે. જોકે કેટલા કર્મચારીઓની છટણી કરવામાં આવી છે, તેની પુષ્ટિ થઈ નથી. બીજી તરફ, અન્ય એક અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે ટ્વિટરના કુલ 2000 કર્મચારીઓમાંથી 800 કર્મચારીઓને જાન્યુઆરીના અંતમાં છૂટા કરવામાં આવ્યા હતા.

ઇલોન મસ્કે વચન તોડ્યું

ઇલોન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદ્યા બાદ હજારો કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. પ્રથમ છટણી પછી, ઇલોન મસ્કએ કહ્યું હતું કે હવે વધુ કર્મચારીઓની છટણી કરવામાં આવશે નહીં, પરંતુ ત્યારથી ઘણા કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે.

કર્મચારીઓને ટ્વિટર બોસનું વલણ પસંદ નથી આવી રહ્યું

ટ્વિટરમાંથી કાઢી મૂકવામાં આવેલા કેટલાક કર્મચારીઓ ટ્વીટ કરીને મસ્કની સેલ્સ ટીમના આ વલણથી નારાજ છે. ઇલોન મસ્ક ટ્વિટર પર વધુ સારી જાહેરાત લાવવા માંગે છે, જેના કારણે તે કર્મચારીઓ સાથે કડક વલણ અપનાવી રહ્યો છે. એક કર્મચારીએ ટ્વીટ કર્યું કે ટ્વિટર તેની જાહેરાત 1 અઠવાડિયામાં નહીં પણ 2 થી 3 મહિનામાં સુધારી શકે છે, જે ઇલોન મસ્કની સમયમર્યાદા હતી.

નોંધનીય છે કે, ગઈકાલે ફરી એકવાર સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર ડાઉન થઇ ગયુ છે. છેલ્લા કેટલાક કલાકોથી ટ્વીટર ડાઉન થતાં ટ્વીટર યૂઝર્સ રોષે ભરાયા છે, અને કંપનીના સીઇઓ અને માલિક એલન મસ્કની મજાક ઉડાવવા લાગ્યા છે. કેટલાય યૂઝર્સે પોતાના ટ્વીટર ડાઉન થયાના સ્ક્રીનશૉટ શેર કરીને એલન મસ્કને ટ્વીટર ડાઉન થવાની સમસ્યા અંગે પુછી લીધુ છે. 

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર દુનિયાભરમાં છેલ્લા કેટલાક કલાકોથી ડાઉન ચાલી રહ્યું છે. ટ્વીટર મોબાઇલ એપની સાથે સાથે ટ્વીટરની વેબસાઇટ પણ ડાઉન છે, ડાઉન હોવાના કારણે યૂઝર્સ ટ્વીટ નથી કરી શકતા, કે અન્ય કોઇના ટ્વીટ પર રિપ્લાય પણ નથી આપી શકતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો

IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ

IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?

ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’

લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’

Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 

Embed widget