શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Reliance Power: રૉકેટ ગતિએ ઉડી રહ્યો છે અનિલ અંબાણીનો આ શેર, બે અઠવાડિયામાં રોજ વાગી રહી છે અપર સર્કિટ, કારણ ?

Reliance Power: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર હાલના દિવસોમાં ખુબ ચર્ચામાં છે

Reliance Power: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર હાલના દિવસોમાં ખુબ ચર્ચામાં છે. આ સ્ટૉક લગભગ બે અઠવાડિયાથી દરરોજ અપર સર્કિટ કરી રહ્યો છે. આ ઝડપી ઉડાન આગળ પણ ચાલુ રહી શકે છે. 

અત્યારે અહીં પહોંચી ચૂક્યો છે શેરનો ભાવ 
હકીકતમાં અનિલ અંબાણીની કંપનીએ હાલમાં જ જાહેરાત કરી છે કે તે દેવું મુક્ત રહેશે. ત્યારથી રિલાયન્સ પાવરના શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સ્ટૉક છેલ્લા 8 ટ્રેડિંગ સેશન દરમિયાન સતત અપર સર્કિટમાં રહ્યો છે. શુક્રવારે રિલાયન્સ પાવરનો શેર 4.98 ટકા વધીને રૂ. 46.36 પર બંધ થયો હતો.

ફંડ એકઠુ કરવાના પ્રયાસમાં લાગી છે કંપની 
હવે રિલાયન્સ પાવર બિઝનેસ વિસ્તારવા પર ધ્યાન આપી રહી છે. કંપનીએ કહ્યું છે કે તે નાણાં એકત્ર કરવા માટે વિકલ્પો શોધી રહી છે. વિકલ્પોમાં સંસ્થાકીય રોકાણકારોને હિસ્સો વેચવાનો અવકાશ પણ સામેલ છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, રિલાયન્સ પાવર 3 ઓક્ટોબરે યોજાનારી બોર્ડ મીટિંગમાં ઇક્વિટી વેચાણ અને વિદેશી ચલણ કન્વર્ટિબલ બૉન્ડ સહિત નાણાં એકત્ર કરવા માટે ઘણા વિકલ્પો પર વિચાર કરશે.

કંપની ઉપર નથી વધ્યુ કોઇ દેવું 
તાજેતરમાં, રૂ. 1,525 કરોડ એટલે કે 18.3 કરોડ ડૉલર એકત્ર કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ મૂડી પ્રેફરન્શિયલ એલૉટમેન્ટ દ્વારા ઊભી કરવામાં આવશે. કંપનીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેણે રૂ. 3,872 કરોડના લેણાંની પતાવટ કરી છે. તે પછી કંપની પર બેંકો અને નાણાકીય સંસ્થાઓનું કોઈ દેવું નથી.

અનિલ અંબાણી પર થઇ હતી સેબીની એક્શન  
ઓગસ્ટમાં, રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીને સિક્યૉરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા અને ફંડ ડાયવર્ઝનના આરોપસર માર્કેટ રેગ્યૂલેટર સેબી દ્વારા તેમના પર કરોડો રૂપિયાનો દંડ પણ લાદવામાં આવ્યો હતો. જો કે, અનિલ અંબાણીના આ શેરને બજારના રોકાણકારોનો વિશ્વાસ મળ્યો છે, તેથી જ છેલ્લા 8 દિવસથી તે દરરોજ અપર સર્કિટ મારી રહ્યો છે. હવે એવું માનવામાં આવે છે કે કારોબારને વિસ્તારવાની યોજના અને ભંડોળ એકત્ર કરવાના પ્રયાસોને કારણે આ સ્ટોક આગામી દિવસોમાં સારો દેખાવ કરી શકે છે.

ડિસ્કેલમરઃ - અહીં આપેલી માહિતી ફક્ત માહિતી માટે આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. એબીપી એસ્મિતા ન્યૂઝ ક્યારેય કોઈને પણ પૈસાનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.

આ પણ વાંચો 

1 ઓક્ટોબરથી આ નિયમોમાં થશે બદલાવ, જાણો તમારા પર શું થશે તેની અસર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી

Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર

ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર
Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL Auction Unsold List: હરાજીના પ્રથમ દિવસે આ સ્ટાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, વોર્નર-જોની બેયરસ્ટો પણ સામેલ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

Embed widget