શોધખોળ કરો

20 હજાર કરોડ ટેક્સ વિવાદમાં Vodafoneની જીત, હવે સરકારે ચૂકવવા પડશે 40 કરોડ

6 વર્ષથી વધુ લાંબી લડાઈ લડ્યા બાદ ટેલીકોમ દિગ્ગજ કંપની વોડાફોને ભારત સરકાર વિરુદ્ધ લગભગ 20 હજાર કરોડ રૂપિયાના રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ વિવાદમાં જીત મેળવી છે.

નવી દિલ્હી: ભારતીય માર્કેટમાં ટેલીકૉમ ચક્રવ્યૂહમાં ફસાયેલી વોડાફોન કંપની આખરે સારા સમાચાર આવ્યા છે. 6 વર્ષથી વધુ લાંબી લડાઈ લડ્યા બાદ ટેલીકોમ દિગ્ગજ વોડાફોને ભારત સરકાર વિરુદ્ધ લગભગ 20 હજાર કરોડ રૂપિયાના રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ વિવાદમાં જીત મેળવી છે. હેગ સ્થિત પરમાનેન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશને વોડાફોનના પક્ષમાં ચુકાદો આપ્યો છે. ટ્રિબ્યૂનલે પોતાના આદેશમાં કહ્યું કે, ભારત સરકારે જે બાકી રકમ, વ્યાજ અને પેનલ્ટી લગાવી છે તે ભારત અને નેધર્લેન્ડ વચ્ચે થયેલા ઈન્વેસ્ટમેન્ટ સંધિના નિયમોની વિરુદ્ધ છે. પોતાના આદેશમાં ટ્રિબ્યૂનલે કહ્યું કે, ભારત સરકાર હવે વોડાફોન પાસેથી ટેક્સની રકમ નહીં લે. તે સિવાય ભારત સરકારે વોડાફોનનને 54.7 લાખ ડોલર (લગભગ 40 કરોડ રૂપિયા) લીગલ ખર્ચ તરીકે પણ ચૂકવવા પડશે. શું હતો વિવાદ ? વાસ્તવમાં આ વિવાદ શરૂ થયો હતો 2007માં. વોડાફાને પોતાની નેધરલેન્ડની એક સહાયક કંપની તરીકે ભારતીય ટેલીકોમ માર્કેટમાં એન્ટ્રી કરી હતી. આ એન્ટ્રી માટે વોડાફોને હચ (Hutchison Whampoa)ને ખરીદી હતી વોડાફોને હચિસનમાં વર્ષ 2007માં 11 અરબ ડોલરમાં 67 ટકા હિસ્સેદારી ખરીદી હતી. બસ ત્યાંથી ટેક્સ વિવાદ શરુ થયો હતો. વોડાફોનનનું કહેવું છે કે, તેમની કંપની નેધરલેન્ડની છે અને હચ હોંગકોંગની. બન્ને કંપનીઓ જ્યારે બહારની છે, તો પછી ભારત સરકાર આ ખરીદી પર ટેક્સ વસુલી નહીં શકે, મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો, સુપ્રીમ કોર્ટમાં પણ વોડાફોન જીતી ગઈ. તેના બાદ તત્કાલીન યૂપીએ સરકારે રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ અમેન્ડમેન્ટ એટેલે કે જૂની તારીખથી ટેક્સ નિયમમાં ફરેફાર કર્યો હતો. તેના બાદ સરકારે ફરી વોડાફોન પાસ ટેક્સ માંગ્યો, તેના બાદ એપ્રિલ માં વોડાફોને આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલનો દરવાજો ખખડાવ્યો હતો. વોડાફોને 6 વર્ષથી વધુ વર્ષની લાંબી લડાઈ લડી અને હવે ફેસલો વોડાફોનના પક્ષમાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા

IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત

Embed widget