શોધખોળ કરો

ITR Refund Status: ITR ફાઇલ કર્યા બાદ તમે રિફંડની રાહ જોઇ રહ્યા છો? જાણો સ્ટેટ્સ ચેક કરવાની ઓનલાઇન પ્રોસેસ

ITR ફાઈલ કર્યા પછી ઘણા લોકોને તેમનું રિફંડ મળવાનું ચાલુ થઇ ગયું છે.

ITR Refund: અસેસમેન્ટ યર 2023-24 અને નાણાકીય વર્ષ 2022-23 માટે પેનલ્ટી વિના આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જૂલાઈએ સમાપ્ત થઈ ગઈ છે.  ડેડલાઇન ખત્મ થયા બાદ સુધીમાં દેશભરમાં 6.5 કરોડથી વધુ કરદાતાઓ તરફથી રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. ITR ફાઈલ કર્યા પછી ઘણા લોકોને તેમનું રિફંડ મળી રહ્યું છે.  પરંતુ ઘણા લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે. નોંધનીય છે કે તમે ITRની ઇ-વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી લો તે પછી જ તમને રિફંડ મળશે. જો તમે 120 દિવસ પછી આ કાર્ય પૂર્ણ નહીં કરો, તો તમારું રિટર્ન ઇનવેલિડ થઇ જશે.

કેટલા દિવસમાં રિફંડ મળશે

સામાન્ય રીતે લોકોનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે રિફંડ મેળવવામાં કેટલો સમય લાગશે. આ સવાલનો જવાબ આપતા પહેલા અમે તમને જણાવી રહ્યા છીએ કે રિફંડના પૈસા કોને મળશે. જે લોકોએ આખા વર્ષ દરમિયાન TDS અથવા એડવાન્સ ટેક્સ ટેક્સ સ્લેબ મુજબ વધુ પૈસા જમા કર્યા છે, તે તમામ લોકોને રિફંડ મળશે. પહેલા રિફંડ મેળવવામાં મહિનાઓ લાગતા હતા, પરંતુ હવે તે ઘટીને 20 થી 45 દિવસ થઈ ગયા છે. કેટલાક કિસ્સાઓમાં કરદાતાઓને માત્ર 10 દિવસથી 14 દિવસની અંદર રિફંડ મળ્યું છે. જો તમે પણ તમારા ITR રિફંડની રાહ જોઈ રહ્યા છો, તો અમે તમને તેનું સ્ટેટસ ચેક કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ વિશે જણાવી રહ્યા છીએ.

રિફંડ સ્ટેટસ કેવી રીતે તપાસવું

-આ માટે સૌથી પહેલા ઈન્કમ ટેક્સ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો.

-અહીં તમારું લોગિન યુઝર આઈડી (PAN નંબર) અને પાસવર્ડ દાખલ કરો.

-આ પછી તમારે View Returns અથવા ફોર્મ વિકલ્પ પસંદ કરવો પડશે.

- ડ્રોપ ડાઉન કરીને Income Tax Returns નો વિકલ્પ પસંદ કરો.

-આ પછી અસેસમેન્ટ યર દાખલ કરો અને સબમિટ કરી દો.

-આગળ તમારો ITR acknowledgment number દાખલ કરો.

-આ પછી થોડીવારમાં તમને તમારું ITR રિફંડ સ્ટેટસ દેખાશે.

NSDL વેબસાઇટ પર રિફંડ સ્ટેટસ કેવી રીતે તપાસવું

-તમે tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html ની મુલાકાત લો.

-આ પછી તમારો PAN નંબર, અસેસમેન્ટ યર અને કેપ્ચા કોડ દાખલ કરો અને Proceed પર ક્લિક કરો.

-આ પછી તરત જ તમારી સામે ITR રિફંડ સ્ટેટસ દેખાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત

Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ

કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર

Embed widget