શોધખોળ કરો

વોલમાર્ટે ભારતમાં 50 ટોપ લેવલના ઓફિસર્સને નોકરીમાંથી છૂટા કર્યા

વોલમાર્ટ ઈન્ડિયાએ ભારતમાં કામ કરી રહેલા પોતાના 50 ટોપ ઓફિસર્સને નોકરીમાંથી છૂટા કર્યા છે.

નવી દિલ્હી: વોલમાર્ટ ઈન્ડિયાએ ભારતમાં કામ કરી રહેલા પોતાના 50 ટોપ ઓફિસર્સને નોકરીમાંથી છૂટા કર્યા છે. હાલ એ નક્કી નથી થયું કે કંપનીએ આ પગલુ કેમ ઉઠાવ્યું છે. જે લોકોને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે તેમાં ઘણા ડિવીઝનના વીપી સુધી સામેલ છે. થોડા દિવસો પહેલા જ કંપનીનો ટાઉનહોલ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ વાતની જાહેરાત કરવામાં આવી હતી. એક અંગ્રેજી ન્યૂઝપેપરની રિપોર્ટ મુજબ વોલમાર્ટ ન માત્ર પોતાના નવા સ્ટોર્સના વિસ્તારની યોજનાઓને રોકી દીધી છે પરંતુ નવા સ્ટોર ખોલાવાના કામમાં લાગેલી રિયલ એસ્ટેટ ટીમને પણ ભંગ કરી દીધી છે. કંપનીના આ પ્રકારના પગલાને કારણે માનવામાં આવી રહ્યું છે કે કંપની ઓફલાઈન સ્ટોર્સ પરથી ધ્યાન હટાવી રહી છે અને ઓનલાઈન સ્ટોર્સ પર ફોકસ કરી રહી છે. વર્ષ 2018માં વોલમાર્ટે દેશના ઓનલાઈન માર્કેટપ્લેસ ફ્લિપકાર્ટમાં 16 બિલિયન ડોલરમાં મોટાભાગનો હિસ્સો ખરીદી લીધો હતો. આ અંગે ઘટના સાથે સંકળાયેલા બીજા સૂત્રએ જણાવ્યું હતું કે વોલમાર્ટે તેના નવા સ્ટોર્સ શરૂ કરવાની ગતિ ધીમી કરી હોવા પાછળનું કારણ એ પણ છે કે કંપની તેનો બિઝનેસ બિઝનેસ-ટુ-બિઝનેસ અને રીટેલ ઈ-કોમર્સના માધ્યમથી વધારવા માંગે છે.

ટોપ સ્ટોરી

Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

બજારમાં કડાકો છતાં SIP નો નવો ઓલ-ટાઇમ રેકોર્ડ, સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડનું જંગી રોકાણ

Post Office: પોસ્ટની આ સ્કીમમાં દર મહિને રોકાણ કરો ₹6,000, 5 વર્ષ બાદ મળશે આટલા લાખ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ

SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ

GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

Embed widget