શોધખોળ કરો

શું છે WhatsApp Business, શું છે ફાયદો અને કેવી રીતે કરે છે કામ?

વોટ્સએપ બિઝનેસનો હેતું બિઝનેસ અને ગ્રાહકોને જોડવાનો છે.

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરમાં WhatsApp ખૂબ લોકપ્રિય એપ છે. આ એપમાં અબજો એક્ટિવ યુઝર્સ એક્ટિવ છે. સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ હોવાના કારણે નાના બિઝનેસમેનોને વોટ્સએપ બિઝનેસ મારફતે અનેક અવસર મળી રહ્યા છે. વોટ્સએપ બિઝનેસનો હેતું બિઝનેસ અને ગ્રાહકોને જોડવાનો છે. એપને ખાસ નાના વ્યાપારીઓને ગ્રાહકો સાથે સંવાદ બનાવવા અને તેમના ઓર્ડર્સને મેનેજ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. વોટ્સએપ બિઝનેસ નાના બિઝનેસ માલિકો માટે બનાવી છે. વોટ્સએપએના માધ્યમથી તમે વેબસાઇટ અને ઇમેઇલ એડ્રેસ જેવી મહત્વપૂર્ણ જાણકારી શેર કરવા માટે એક બિઝનેસ પ્રોફાઇલ બનાવી શકે છે. તેનો યુઝ પોતાના પ્રોડક્ટસને બતાવવા માટે કેટલોગ બનાવવા કરી શકો છે. પોતાના પ્રોડક્ટની વેરાઇટી શેર કરી શકો છે. ઓર્ડર લઇ શકો છે. સાથે જ ગ્રાહકોના સવાલોના જવાબ આપી શકો છે. WhatsApp અને WhatsApp Business ભલે એક જેવા દેખાતા હોય પરંતુ બંન્ને અલગ અલગ એપ છે. વોટ્સએપ એક મેસેજિંગ એપ છે જે તમને તમારા પરિવાર અને મિત્રો સાથે સંપર્કમાં રાખે છે. જ્યારે વોટ્સએપ બિઝનેસ તમારા વ્યવસાયને વધારવા માટે એક પ્લેટફોર્મ છે. આ એપ તમને તમારા ગ્રાહકો સાથે સંવાદ કરવા અને તમારી બ્રાન્ડને વિકસિત કરવા માટે બનાવવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
Loan EMI Bounce: લોનનો હપ્તો ચૂકવવામાં નિષ્ફળ જશો તો શું બેંક SIM બ્લોક કરી શકે? જાણો નિયમ
Loan EMI Bounce: લોનનો હપ્તો ચૂકવવામાં નિષ્ફળ જશો તો શું બેંક SIM બ્લોક કરી શકે? જાણો નિયમ
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
8મું પગાર પંચ: HRA, પેન્શન અને પ્રમોશનના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી? વાંચો વિગત
8મું પગાર પંચ: HRA, પેન્શન અને પ્રમોશનના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી? વાંચો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું-
અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું- "ન્યૂક્લિયર સાઈટ્સ ઉડાવી દઈશું"
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
Embed widget