શોધખોળ કરો

2000 Note Exchange Rules: તમારી પાસે છે હજુ પણ 2,000 રુપિયાની નોટ, હવે આ રીતે બદલો નોટ 

ભારતીય રિઝર્વ બેંકે 18 મેના રોજ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરી દેવામાં આવી છે. લોકો પાસે નોટો બદલવા માટે 7 ઓક્ટોબર 2023 સુધીનો સમય હતો.

Rupees 2000 Note:  ભારતીય રિઝર્વ બેંક દ્વારા 18 મેના રોજ પત્રકાર પરિષદ કરીને  માહિતી આપવામાં આવી હતી કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરી દેવામાં આવી છે.   લોકો પાસે બે હજાર રુપિયાની નોટો બદલવા માટે 7 ઓક્ટોબર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ હોય તો તે તેને સરળતાથી બદલી શકે છે. RBIએ નોટ એક્સચેન્જને લઈને એક અપડેટ આપ્યું છે કે 2,000 રૂપિયાની નોટ પોસ્ટ ઓફિસ દ્વારા પણ બદલી શકાય છે. RBIએ તેના FAQમાં કહ્યું હતું કે લોકો RBIની 19 ઓફિસમાં પોસ્ટ દ્વારા પણ નોટ મોકલી શકે છે.

2000 રૂપિયાની નોટ કેવી રીતે બદલવી 

જો તમે રૂ. 2,000ની નોટ બદલવા માંગો છો, તો તમારે એક અરજી ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ તમને ઓનલાઈન મળશે. આ પછી, આ ફોર્મની સાથે તમારે 2,000 રૂપિયાની નોટ પોસ્ટ દ્વારા RBI ઓફિસમાં મોકલવાની રહેશે. 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કાઢવામાં આવે તે પહેલા 2016માં 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આરબીઆઈએ કહ્યું હતું કે 97 ટકાથી વધુ નોટો તેમને પરત કરવામાં આવી છે. જ્યારે કોઈ વ્યક્તિ પોસ્ટ દ્વારા 2,000 રૂપિયાની નોટ મોકલે છે, તો તે માત્ર 20,000 રૂપિયાની મર્યાદા સુધીની જ નોટ મોકલી શકે છે. આ સિવાય લોકો RBIની પ્રાદેશિક ઓફિસમાં જઈને સરળતાથી નોટો બદલી શકે છે.

RBI પ્રાદેશિક કચેરીઓની યાદી 

RBIની દેશમાં 19 પ્રાદેશિક કચેરીઓ છે. તે અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, કોલકાતા, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે. 

આ નોટોને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચતી વખતે, આરબીઆઈએ 30 સપ્ટેમ્બર સુધી તેને એક્સચેન્જ કરવાનો અથવા બેંક ખાતામાં જમા કરવાનો વિકલ્પ આપ્યો હતો. બાદમાં સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી. 

લોકો હજુ પણ 2,000 રૂપિયાની નોટ બદલવા માટે આરબીઆઈની પ્રાદેશિક કચેરીમાં લાઇનોમાં ઉભા છે. આરબીઆઈના FAQ મુજબ, વ્યક્તિ પોસ્ટ ઓફિસની સુવિધા સાથે રિઝર્વ બેંકની 19 ઓફિસમાં એક સમયે 20,000 રૂપિયાની મર્યાદા સુધીની નોટો બદલી શકે છે. નવેમ્બર 2016માં ડિમોનેટાઈઝેશન સમયે આ નોટ પહેલીવાર જારી કરવામાં આવી હતી.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial     

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
5 વર્ષ એન ચંદ્રશેખરન ટાટા ગ્રુપના ચેરમેન તરીકે યથાવત, બોર્ડ મીટિંગમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય  
5 વર્ષ એન ચંદ્રશેખરન ટાટા ગ્રુપના ચેરમેન તરીકે યથાવત, બોર્ડ મીટિંગમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય  
8th pay: 8માં પગાર પંચને લઈ મોટી બેઠક, પગાર-પેન્શનમાં કેટલો થશે બદલાવ? જાણો કર્મચારીઓની માંગ
8th pay: 8માં પગાર પંચને લઈ મોટી બેઠક, પગાર-પેન્શનમાં કેટલો થશે બદલાવ? જાણો કર્મચારીઓની માંગ
Canara Bank માં 365 દિવસની FD પર કેટલું મળે વ્યાજ, સીનિયર સિટીજનને કેટલું મળશે રિટર્ન
Canara Bank માં 365 દિવસની FD પર કેટલું મળે વ્યાજ, સીનિયર સિટીજનને કેટલું મળશે રિટર્ન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડિજિટલની માયાજાળ
Hun To Bolish | હું તો બોલીશ | લાલિયાવાડી
Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
"ભરોસો નથી એ જિંદગી, 100 ટકા ભરોસો તે મોત", વીડિયો બનાવ્યાના 4 કલાકમાં જ કોમેડી કિંગનું મોત
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Amreli: સાવરકુંડલાના હાડિડા ગામે દિકરીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પિતાએ કરી આત્મહત્યા
Amreli: સાવરકુંડલાના હાડિડા ગામે દિકરીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પિતાએ કરી આત્મહત્યા
Embed widget