શોધખોળ કરો

RBI News: શું 1 જૂલાઈથી 10, 20, 50 અને 100 રૂપિયાની જૂની નોટ બંધ થશે? જાણો સરકારે શું કહ્યુ?

PIB fact check: જ્યારે વાયરલ પોસ્ટનું પીઆઈબીએ ફેક્ટ ચેક કર્યું તો જાણવા મળ્યું કે આ સમાચાર ખોટા હતા.

RBI News:  સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે 1 જુલાઈથી જૂની 10, 20, 50 અને 100 રૂપિયાની નોટો બંધ કરવામાં આવશે. આ સમાચારમાં કેટલી સચ્ચાઈ છે અને જો તે સત્ય હોય તો તેના પરિણામો શું હશે તે તમે જાણી શકો છો. આ બાબતે સરકારે શું કહ્યું તે જાણીએ 

શું છે સમગ્ર ઘટના?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટ એક પોસ્ટર છે જેના પર બેન્ક ઓફ મહારાષ્ટ્રના લોગો સાથેનું પોસ્ટર છે. પોસ્ટરમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે 1 જુલાઈ, 2026 થી 10, 20, 50 અને 100 રૂપિયાની નોટો બંધ કરવામાં આવશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રતિબંધ બધી નોટો પર લાગુ પડતો નથી પરંતુ ફક્ત 2005 પહેલા છાપેલી નોટો જ બંધ કરવામાં આવશે. પોસ્ટરમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ નિર્ણય RBIનો છે અને સત્તાવાર રીતે માન્ય છે.

સમાચાર પાછળનું સત્ય શું છે?

જ્યારે વાયરલ પોસ્ટનું પીઆઈબીએ ફેક્ટ ચેક કર્યું તો જાણવા મળ્યું કે આ સમાચાર ખોટા હતા. સરકારની અધિકૃત એજન્સી PIBએ પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર આ પોસ્ટને ફેક ગણાવતા લખ્યું કે બેન્ક ઓફ મહારાષ્ટ્રની જે નોટિસ ઓનલાઈન શેર કરવામાં આવી રહી છે તેમાં કરવામાં આવેલા બધા દાવા ખોટા છે. @mahabank એ આવી કોઈ નોટિસ જાહેર કરી નથી. @RBI એ એ પણ સ્પષ્ટતા કરી છે કે 2005 પહેલા જાહેર કરાયેલી નોટો કાયદેસર રીતે માન્ય રહેશે અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.

PIB એ જાહેર જનતાને સાવચેત રહેવા અને સચોટ માહિતી માટે ફક્ત સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખવાની અપીલ પણ કરી છે.                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નોકરી જશે તો પણ નહીં થાય પૈસાનું ટેન્શન, 3-6-9 રૂલથી તૈયાર કરો તમારું ઈમરજન્સી ફંડ
નોકરી જશે તો પણ નહીં થાય પૈસાનું ટેન્શન, 3-6-9 રૂલથી તૈયાર કરો તમારું ઈમરજન્સી ફંડ
8th Pay Commission: ₹55થી ₹18,000 સુધીની સફર, કેવી રીતે બદલાયો બેઝિક પગાર?
8th Pay Commission: ₹55થી ₹18,000 સુધીની સફર, કેવી રીતે બદલાયો બેઝિક પગાર?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

Embed widget