શોધખોળ કરો

Zomato Q1 Report: ઝોમેટોએ પ્રથમ ક્વાર્ટરમાં 359 કરોડ રૂપિયાની ખોટ કરી, જાણો કંપનીને કેમ થયું આટલું નુકસાન

ઝોમેટો દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ ત્રિમાસિક ગાળામાં રૂ. 844.4 કરોડની આવક થઈ હતી.

Zomato Q1 Report:  ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોનું પ્રથમ ત્રિમાસિક ગાળાનું નુકસાન વધીને 359 કરોડ રૂપિયા થઈ ગયું છે. મંગળવારે આ અંગે માહિતી આપતાં કંપનીએ જણાવ્યું હતું કે, છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન તેને આ સમયગાળામાં 99.8 કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી. ઝોમેટોના જણાવ્યા અનુસાર કમાણીની સરખામણીમાં ખર્ચમાં વધારો થવાને કારણે આ નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે Zomato એ ગયા મહિને જ શેર બજારમાં પોતાનો IPO લોન્ચ કર્યો હતો.

ઝોમેટો કંપનીના જણાવ્યા અનુસાર, એમ્પ્લોયી સ્ટોક ઓનરશીપ પ્લાન (ESOP 2021) સ્કીમ બનાવ્યા બાદ, આ ક્વાર્ટરમાં તેના માટે ઘણું ભંડોળ બહાર પાડવામાં આવ્યું છે. ESOP પર આ ખર્ચને કારણે કંપનીએ જૂન ક્વાર્ટરમાં આ ખોટ કરી છે.

ઝોમેટો દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, "આ ત્રિમાસિક ગાળામાં રૂ. 844.4 કરોડની આવક થઈ હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 266 કરોડ હતી. જો કે, આ ત્રિમાસિકમાં કંપનીનો ખર્ચ વધીને 1,259.7 કરોડ થયો હતો. જ્યારે ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં તે 383.3 કરોડ રૂપિયાનો ખર્ચ હતો.”

ઝોમેટો ડિલિવરી ભાગીદારો કેટલી કમાણી કરે છે?

ઝોમેટોના સ્થાપક અને સીઇઓ દીપેન્દ્ર ગોયલના જણાવ્યા અનુસાર, કંપનીના ટોચના 20 ટકા ડિલિવરી પાર્ટનર જેઓ બાઇક પર ડિલિવરી કરે છે અને અઠવાડિયામાં 40 કલાકથી વધુ કામ કરે છે, તેમને સરેરાશ દર મહિને 27,000 રૂપિયાથી વધુ પગાર મળે છે.

દીપેન્દર ગોયલ અને ઝોમેટો સીએફઓ અક્ષત ગોયલે એક પત્રમાં જણાવ્યું હતું કે, "અમે અમારા ડિલિવરી ભાગીદારોને યોગ્ય મહેનતાણું ચૂકવીએ છીએ. સાથે મળીને વધુ કમાવાની તકો છે, જે કદાચ અમારી સાથે કામ કરવાનું પસંદ કરવાનું કારણ છે."

Ola Electric Scooterમાં મળશે કાર જેવું જ આ ખાસ ફીચર, 15 ઓગસ્ટે થશે લોન્ચ

PMSBY Scheme: દર મહિને માત્ર 1 રૂપિયાના ખર્ચ પર મળશે 2 લાખ રૂપિયાનો વીમો, જાણો કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુલડોઝર પર બબાલ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને ડામ કેમ ?Mega Demolition Drive: દ્વારકા અને જામનગરમાં ચાલી રહેલ ડિમોલિશન મુદ્દે રેન્જ IGની પ્રેસ કોન્ફરન્સPM Modi: કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું કર્યું અપમાન: પ્રધાનમંત્રી મોદીના સોનિયા ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
Embed widget