શોધખોળ કરો

Rupala Controversy:રૂપાલાના વિરોધમાં ધોરાજી ભાજપમાં મોટો ભડકો, ક્ષત્રિય હોદ્દેદારોના ભાજપમાંથી રાજીનામા

પરષોતમ રૂપાલાના વિવાદિત નિવેદનનો વિરોધ થંભવાનું નામ લેતો નથી, હવે ધોરાજી પંથકમાં ક્ષત્રિય હોદ્દેદારોના ભાજપમાંથી રાજીનામા પડ્યા છે.

 Rupala Controversy: એક બાજુ લોકસભાની ચૂંટણીને જીતવા માટે ભાજપ પ્રચંડ પ્રચાર કરી રહી છે તો બીજી તરફ ભાજપના જ લોકસભાના ઉમેદવારને લઇને પ્રચંડ વિરોધ થઇ રહ્યો છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદનના બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ક્ષત્રિય સમાજ પરષોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ઠેર ઠેર વિરોધ કરી રહ્યો છે. આ બધાની અસર હવે પાર્ટીને આંતરિક રીતે થઇ રહી છે. ધોરાજી તાલુકા ઉપપ્રમુખે  ભાજપમાંથી રાજીનામું આપી  દીધું છે. 

ધોરાજી પંથક તથા આજુબાજૂ વિસ્તારના ક્ષત્રિય સમાજ એકત્રિત થઈને આજરોજ ભાજપના તમામ હોદાઓ ઉપરથી રાજીનામા ધરી દેવાયા છે. જેમા ભાજપ તાલુકા ઉપપ્રમુખ , તાલુકા ભાજપ મંત્રી , તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ , યુવા ભાજપ મંત્રી , જેવા વિવિધ ભાજપ ના હોદાઓ ઉપરથી રાજીનામા ધરી દેવાયા છે.                                                                                                                                                            

રાજકોટમાં જન સ્વાભિનામ સંમેલન 
પરશોતમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગણી સાથે ક્ષત્રિય અડગ છે તો બીજી તરફ ભાજપ હાઇકમાન્ડ પરશોતમ રૂપાલાને ટિકિટ લડાવવા માટે મક્કમ છે. ટિકિટ રદ કરવાની માંગણી સાથે આજે રાજકોટમાં જન સ્વાભિમાન સંમેલન યોજાયું હતું. રાજકોટની સભામાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને  ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ  પહોંચ્યા હતા.ઉપરાંત સિદ્ધાર્થ પટેલ જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ રાજકોટની સભામાં પહોંચ્યાં હતા. સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશક્તિ શક્તિસિંહ  ગોહિલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ક્ષત્રિય સમાજની બહેનોની સાથે અન્ય સમાજની બહેનોએ  શક્તિસિંહ ગોહિલને કાઠીયાવાડી પાઘડી પહેરાવી હતી અને શક્તિસિંહ ગોહિલના ઓવરણા લઈ અને આશિર્વાદ આપ્યા હતા.                            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget