શોધખોળ કરો

ઝારખંડમાં ધારાસભ્યના દાદીનો શાકભાજી વેચતો વીડિયો વાયરલ, જાણો શું છે કહાણી

ડુમરીના ધારાસભ્ય જયરામ મહતોની 84 વર્ષીય દાદી આજે પણ શાકભાજી વેચે છે. તેમના પિતાના અવસાન પછી, તેમની દાદી અને માતાએ શાકભાજી વેચીને જયરામનો ઉછેર કર્યો.

ઝારખંડના ડુમરીના ધારાસભ્ય જયરામ મહતોની દાદીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં જયરામ મહતોની દાદી 84 વર્ષીય ઝુપરી દેવી શાકભાજી વેચતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ ફોટો ધનબાદના તોપખાના હટિયાનો હોવાનું કહેવાય છે.

પિતાના અવસાન પછી માતા અને દાદીએ ઘર સંભાળ્યું

કહેવાય છે કે, જયરામ મહતોના પિતાનું બાળપણમાં જ અવસાન થયું હતું. પિતાના અવસાન પછી પરિવારની જવાબદારી દાદી અને માતાના ખભા પર આવી ગઈ. પછી દાદી અને માતાએ તેને ભણાવ્યો અને શાકભાજી વેચીને મોટો કર્યો. આજે તેનો પૌત્ર ધારાસભ્ય બની ગયો છે પરંતુ દાદી આજે પણ બજારમાં શાકભાજી વેચે છે. જયરામ મહતોની સાથે તેની માતા અને દાદીએ પણ ઘણો સંઘર્ષ કર્યો હતો.

તેનું જ પરિણામ છે કે આજે જયરામ મહતો ડુમરીના ધારાસભ્ય છે, તેમને વિસ્તારની જનતાએ ચૂંટ્યા છે. તેમના પિતાના અવસાન પછી, જયરામ મહતોની માતા અને દાદીએ શાકભાજી વેચીને તેમના શિક્ષણની સંભાળ લીધી. આજે જયરામ મહતો ડુમરીના ધારાસભ્ય બની ગયા છે, પરંતુ આજે પણ તેમની જીવનશૈલીમાં કોઈ ફેરફાર થયો નથી.

ધારાસભ્ય ફોન પર ગેમ રમતા બાળકોને સમજાવે છે

જયરામ મહતોનો બાળકોને સમજાવતો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે  PUBG અને ફ્રી ફાયર રમતા બાળકોને સમજાવે છે કે, “જીવનમાં કંઇક બનવું હોય તો આવી ગેઇમ રમવાનું છોડી દો.  વીડિયોમાં બાળકો પણ તેમની વાત ધ્યાનથી સાંભળતા જોવા મળે  છે.  આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ  વાયરલ થયો છે.

જયરામ મહતોનો અન્ય એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં તે  શેરડીનો રસ વેચતા વ્યક્તિ પાસેથી ખાવાનું માગતા જોવા મળે છે. હાલ તેમની દાદી અને માતાનો શાકભાજી વેચતો વીડિયો વાયરલ થયો છે. જેમાં દર્શાવે છે કે, ધારાસભ્ય બન્યા બાદ પણ તેમની જીવનશૈલી મહેનતુ અને સાદી છે. તેમની લાઇફસ્ટાઇલમાં કોઇ પરિવર્તન નથી આવ્યું.                                                                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી

Embed widget