શોધખોળ કરો

પેટ ફુલી જવાની સમસ્યાથી પરેશાન છો, આ સરળ ઉપાય અજમાવી જુઓ, થશે ફાયદો

વરિયાળીનું પાણી એવું અદભૂત ડ્રિન્ક છે તેનાથી એક નહીં અનેક શરીરની સમસ્યાથી મુક્તિ મળે છે. પેટ સંબંધિત સમસ્યામાં તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એક સ્ટડી મુજબ દુનિયાની મોટાભાગની આબાદી મેદસ્વીતાથી પિડીત છે. મેદસ્વીતા અનેક કારણોસર વધે છે. વરિયાળીનું પાણી આ સમસ્યામાં જાદુઇ નુસખો છે. તેનાથી શરીરની ચરબી ઝડપથી પીગળે છે. તેના કારણે જ ખાધા બાદ લોકો વરિયાળીનું સેવન કરે છે. તેનાથી મોંની બદબૂ પણ દૂર થાય છે.ખાસ તો પેટની ચરબી ઘટાડી શકાય છે.

Fennel Drink Benefits: વરિયાળીનું પાણી એવું અદભૂત ડ્રિન્ક છે તેનાથી એક નહીં અનેક શરીરની સમસ્યાથી મુક્તિ મળે છે. પેટ સંબંધિત સમસ્યામાં તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એક સ્ટડી મુજબ દુનિયાની મોટાભાગની આબાદી મેદસ્વીતાથી પિડીત છે. મેદસ્વીતા અનેક કારણોસર વધે છે. વરિયાળીનું પાણી આ સમસ્યામાં જાદુઇ નુસખો છે. તેનાથી શરીરની ચરબી ઝડપથી પીગળે છે. તેના કારણે જ ખાધા બાદ લોકો વરિયાળીનું સેવન કરે છે. તેનાથી મોંની બદબૂ પણ દૂર થાય છે.ખાસ તો પેટની ચરબી ઘટાડી શકાય છે. 

વરિયાળીનું પાણી પેટની બધી જ સમસ્યાને દૂર કરે છે
વરિયાળી ઠંડી હોવાથી તે નુકસાન નથી કરતી. તે પેટ સંબંધિત બધી જ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. વરિયાળી એક આયુર્વેદ ઓષધ છે. જેમાં કેલ્શિયલ, સોડિયમ,  આયરન, સહિત પોટેશિયમ જેવા ખાસ તત્વો જોવા મળે છે. 

વરિયાાળીમાં ફાઇબરની માત્રા વધુ હોય છે. જેમાં વ્યક્તિનું પેટ ભરેલું મહેસૂસ  થાય છે. આપને જણાવી દઇએ કે. કેલેરી બિલકુલ ના કે બરાબર હોય છે. જે વજનને ઘટાડવામાં મદદ ગાર સાબિત થાય છે. વરિયાળી શરીરમાં ફેટ જામવા  નથી દેતું. વરિયાળીનું પાણી શરીરમાંથી ટોક્સિને બહાર કાઢે છે. 

આંખોની રોશની વધારે છે
જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ નિયમિત વરિયાળીનું પાણી પીવું જોઇએ. તેનાથી રાહત થાય છે. વરિયાળીનું પાણી આંખોની રોશની વધારવામાં મદદગાર સાબિત થાય છે. પેટના ઇન્ફેકશનમાં પણ વરિયાળીની પાણી મદદગાર સાબિત થાય છે., વરિયાળીના પાણીનું નિયમિત સેવન કરવાથી પેટની ચરબીને ધટાડી શકાય છે. વરિયાળીની ઠંડી પ્રકૃતિ છે. જેથી ગરમીની સિઝનમાં તેનું સેવન અતિ હિતકારી સાબિત થાય છે. એસિડીટીની સમસ્યામાં પણ વરિયાળીના પાણીનું સેવન રામબાણ ઇલાજ છે. 

પેટની ચરબી ઘટાડે છે 
મેદસ્વતાથી પિડિત મોટાભાગની વ્યક્તિ પેટ ફુલવાની સમસ્યાથી વધુ પરેશાન હોય છે. શરીમાં પેટ એવી જગ્યા છે. જ્યાં બહુ સરળતાથી ચરબીના થર જામે છે. વરિયાળી આ સમસ્યામાં કારગર ઇલાજ છે. પેટ ફુલી જવાની સમસ્યા હોય તો જમ્યા બાદ કાચી વરિયાળીનું સેવન કરવાની આદત પાડો, ફાયદો થશે. જમ્યા બાદ પેટ ફુલશે નહીં. પેટ ફુલી જવાની અને પેટની ચરબી ઓછી કરવાની સમસ્યામાં નિયમિત વરિયાળીના પાણીનું સેવન કરવાથી ફાયદો થાય છે. પેટ પર જામેલી ચરબી ઝડપથી ઉતરે છે. આ રીતે વરિયાળી અનેક રીતે શરીર માટે ગુણકારી છે. તેનુ માત્ર જમ્યા મુખવાસની જેમ પણ જો સેવન કરવામાં આવે તો પાચન સંબંધિત અને પેટ ફુલી જવા સંબંધિત અનેક સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે. 

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujrat Rain Forecast: રાજ્યમાં હજુ આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે પવન સાથે  વરસાદની આગાહી
Gujrat Rain Forecast: રાજ્યમાં હજુ આગામી 5 દિવસઆ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Weather Forecast: રાજ્ય પર શક્તિ વાવાઝોડાનો ખતરો કેટલો? અંબાલાલ પટેલે કરી સ્પષ્ટતા, જાણો અપડેટ્સ
Weather Forecast: રાજ્ય પર શક્તિ વાવાઝોડાનો ખતરો કેટલો? અંબાલાલ પટેલે કરી સ્પષ્ટતા, જાણો અપડેટ્સ
Gujarat Rain Update:રાજ્યના આ જિલ્લામાં ભારે પવન સાથે અનરાધાર વરસાદ, જાણો શું છે સ્થિતિ
Gujarat Rain Update:રાજ્યના આ જિલ્લામાં ભારે પવન સાથે અનરાધાર વરસાદ, જાણો શું છે સ્થિતિ
બળાત્કારનો આરોપ લાગ્યા બાદ ફરાર થયો આ બોલિવૂડ અભિનેતા, ફોન બંધ,પોલીસને નથી મળી રહ્યું લોકેશન
બળાત્કારનો આરોપ લાગ્યા બાદ ફરાર થયો આ બોલિવૂડ અભિનેતા, ફોન બંધ,પોલીસને નથી મળી રહ્યું લોકેશન
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast: આગામી ત્રણ કલાક ગુજરાત માટે ભારે, જુઓ ભયંકર આગાહી | Abp AsmitaAmbalal Patel Forecast:  વાવાઝોડું 'શક્તિ' આવશે કે સમાઈ જશે દરિયામાં?, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish: હું તો બોલીશ : સરપંચનું સુરાતન કોના માટે?Hun To Bolish: હું તો બોલીશ : જીવલેણ અસ્પૃશ્યતા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યમાં હજુ આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે પવન સાથે  વરસાદની આગાહી
Gujrat Rain Forecast: રાજ્યમાં હજુ આગામી 5 દિવસઆ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Weather Forecast: રાજ્ય પર શક્તિ વાવાઝોડાનો ખતરો કેટલો? અંબાલાલ પટેલે કરી સ્પષ્ટતા, જાણો અપડેટ્સ
Weather Forecast: રાજ્ય પર શક્તિ વાવાઝોડાનો ખતરો કેટલો? અંબાલાલ પટેલે કરી સ્પષ્ટતા, જાણો અપડેટ્સ
Gujarat Rain Update:રાજ્યના આ જિલ્લામાં ભારે પવન સાથે અનરાધાર વરસાદ, જાણો શું છે સ્થિતિ
Gujarat Rain Update:રાજ્યના આ જિલ્લામાં ભારે પવન સાથે અનરાધાર વરસાદ, જાણો શું છે સ્થિતિ
બળાત્કારનો આરોપ લાગ્યા બાદ ફરાર થયો આ બોલિવૂડ અભિનેતા, ફોન બંધ,પોલીસને નથી મળી રહ્યું લોકેશન
બળાત્કારનો આરોપ લાગ્યા બાદ ફરાર થયો આ બોલિવૂડ અભિનેતા, ફોન બંધ,પોલીસને નથી મળી રહ્યું લોકેશન
Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં વરસશે ગાજવીજ  સાથે ભારે વરસાદ
Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં વરસશે ગાજવીજ સાથે ભારે વરસાદ
'આતંકવાદ સામે ચૂપ નહીં રહીએ', શશિ થરૂરના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ ઓપરેશન સિંદૂર અંગે અમેરિકા જવા રવાના
'આતંકવાદ સામે ચૂપ નહીં રહીએ', શશિ થરૂરના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ ઓપરેશન સિંદૂર અંગે અમેરિકા જવા રવાના
Knife Attack: જર્મન રેલ્વે સ્ટેશન પર છરીથી હુમલો, 18 લોકો ઘાયલ, મચી અફરાતફરી
Knife Attack: જર્મન રેલ્વે સ્ટેશન પર છરીથી હુમલો, 18 લોકો ઘાયલ, મચી અફરાતફરી
યુરોપિયન યુનિયનમાંથી આયાત પર 50%, iPhone સહિત તમામ વિદેશી સ્માર્ટફોન પર 25% ટેરિફ... ટ્રમ્પની ધમકીથી ફરી ફફડાટ
યુરોપિયન યુનિયનમાંથી આયાત પર 50%, iPhone સહિત તમામ વિદેશી સ્માર્ટફોન પર 25% ટેરિફ... ટ્રમ્પની ધમકીથી ફરી ફફડાટ
Embed widget