(Source: ECI/ABP News/ABP Majha)
Gandhinagar: રાજ્યના 164 તાલુકા વિકાસ અધિકારીની બદલી, 17 વિસ્તરણ અધિકારીને તાલુકા વિકાસ અધિકારી તરીકે હંગામી બઢતી
પંચાયત અને ગ્રામ નિર્માણ તેમજ ગ્રામ ગૃહ નિર્માણ વિભાગે બદલીના આદેશ કર્યા છે.
Gandhinagar News: રાજ્યના તાલુકા વિકાસ અધિકારીની મોટાપાયે બદલી કરવામાં આવી છે. 164 તાલુકા વિકાસ અધિકારીને અરસ પરસ બદલી કરવામાં આવી છે, જ્યારે 17 વિસ્તરણ અધિકારીને તાલુકા વિકાસ અધિકારી તરીકે હંગામી બઢતી અપાઈ છે. પંચાયત અને ગ્રામ નિર્માણ તેમજ ગ્રામ ગૃહ નિર્માણ વિભાગે બદલીના આદેશ કર્યા છે.
જીગરકુમાર વિષ્ણુભાઈ પટેલની અમીરગઢથી દસ્ક્રોઈ, કાદંબરી ગુણવંતરાય ત્રિવેદી મદદનીશ સચિવ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, ગાંધીનગર (હાલ લોન સેવા – વિકાસ કમિશ્નર કચેરી)થી દેત્રોજ, દિનેશ ગંગારામભાઈ પટેલની ઈડરથી ધોલેરા, બીપીન બચુભાઈ પરમારની ગઢડાથી ધોળકા, વિકાસ રામબચન કુમારથી સમીથી માંડલ, નિરજ ગૌતમકુમાર બારોટની કરજણથી સાણંદ, પી.ટી.પાયઘોડેની બાયડથી આંકલાવ, ભાવેશકુમાર રમેશભાઈ પટેલની ગીરગઢડાથી બોરસદ, સતિષભાઈ મુકેશલાલ પટેલની ગારિયાધારથી પેટલાદ, એ.કે.ઝાલાની બોડેલીથી સોજીત્રા, ખોડીદાસ વાલજીભાઈ મોઢેરાની રાપરથી તારાપુર, બી.ડી.સોલંકીની સંજેલીથી ભીલોડા બદલી કરવામાં આવી છે.
તપન હસમુખ ત્રિવેદની નસવાડીથી મેઘરજ, નિતીનકુમાર રતુભા ચોધરીની પ્રાંતિજથી મોડાસા, હિમાદ્રીબા પી સરવૈયા (ચીટનીશ વિકાસ કમિશ્નર કટચેરી-ગાંધીનગર)ની લાઠી, તુષાર વિઠ્ઠલભાઈ રાદડીયા (ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી, જમીન દબાણ, જિલ્લા પંચાયત કચેરી, બોટાદ)ની લીલીયા, અલ્પેશકુમાર ભુપેન્દ્રભાઈ જોષીની માંગરોળથી કુંકાવાવ (વડીયા), એ.જી.પટેલની ભીલોડાથી અમીરગઢ, પાયલબેન ભરતભાઈ ચૌધરીની અંજાર, ચિંતનકુમાર પ્રવિણચંદ્ર પટેલની ડીસા બદલી કરવામાં આવી છે.
તિરેનકુમાર પ્રવિણભી લાડોલાની દિયોદર, એ.એમ.પંડ્યાની વીરપુરથી કાંકરેજ, કાજલ નાગજીભાઈ આંબલિયા (મદદનીશ સચિવ, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ)થી થરાદ, ગીતાબેન ભૂપતસિંહ ઠાકોરની હારીજથી વડગામ, લક્ષ્મીબેન અનારજી ઠાકોરની ચાણસ્માથી વાવ,. એમ.આઈ પરમારની સુત્રાપાડાથી આમોદ, નરેશ એમ લાડુમોરની આમોદથી ભરૂચ, ધ્રુવકુમાર ભરતભાઈ પટેલની ઉચ્છલથી હાંસોટ, હાર્દિક મહેશભાઈ રાઠોડની જંબુસર બદલી કરવામાં આવી છે.
આ 17 વિસ્તરણ અધિકારીને તાલુકા વિકાસ અધિકારી તરીકે હંગામી બઢતી
- વનરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ
- પ્રિતિબેન ગાભાજી ઠાકોર
- નિમેશકુમાર અરવિંદભાઈ પટેલ
- ભૌમિક ગિરિશકુમાર પટેલ
- મિલનકુમાર મુળચંદભાઈ ઉકાવાળા
- ભાવનાબેન ભવાનજી રાણા
- વિનદભાઈ જગશીભાઈ પરમાર
- પાર્થ સમરદાન ગઢવી
- પ્રવિણકુમાર નીલાભાઈ ચૌધરી
- સુચિ જીતેન્દ્રકુમાર પટેલ
- વંદનાબેન મોતીભાઈ દેસાઈ
- મિલનકુમાર જીવાભાઈ પાવરા
- રોહિતકુમાર નાગજીભાઈ કલસરિયા
- હિરેનકુમાર ગોવિંદભાઈ બારોટ
- અતુલ હિંમતભાઈ રાઠવા
- બેલાબેન વિક્રમભાઈ પટેલ
- ભારતીબેન મહાશંકરભાઈ જોષી
- જુડીથ તેજસ પટેલ
- રિદ્ધી જયંતિભાઈ પટેલ
આ પણ વાંચોઃ
9 ગ્રહોના અશુભ પ્રભાવથી બચાવે છે આ ચમત્કારી રૂદ્રાશ, જાણો તેના ફાયદા અને કેવી રીતે કરશો ઉપયોગ