શોધખોળ કરો

કલોલ-છત્રાલ રોડ પર 2 કરોડની લૂંટઃ સુમો કારમાં આવેલા 5 લૂંટારું આંગડિયા કર્મી પાસેથી લૂંટ ચલાવી ફરાર

કલોલ-છત્રાલ રોડ પર  આંગડીયા પેઢીના કર્મી જોડે રૂ. 2.09 કરોડની લૂંટ કરી પાંચ શખ્સ ફરાર થઈ ગયા છે. ફરિયાદના આધારે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરઃ કલોલ-છત્રાલ રોડ પર  આંગડીયા પેઢીના કર્મી જોડે રૂ. 2.09 કરોડની લૂંટ કરી પાંચ શખ્સ ફરાર થઈ ગયા છે. ફરિયાદના આધારે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કલોલ - છત્રાલ હાઇવે રોડ પર ગઈ કાલે બુધવારે સાંજના સમયે મહેન્દ્ર સોમાભાઈ પટેલ નામની આંગડિયા પેઢીના ડ્રાઇવરની ઈકો કારને આંતરીને લૂંટ ચલાવી હતી. 

સુમો કારમાં આવેલા પાંચ લુટારુઓ 2 કરોડ 9 લાખની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સોઃ ‘ફ્રી ફાયર’ ગેમમાં રૂપિયા ખર્ચાઇ જતાં 13 વર્ષના છોકરાએ એવું કર્યું કે જાણીને ચોંકી જશો
સુરત : સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમે પણ તમારા બાળકને મોબાઇલ આપતાં હોય તો આ સમાચાર તમારે વાંચવા જરૂરી છે. નહીંતર પાછળથી પસ્તાવું પડી શકે છે. અત્યારે સ્માર્ટ ફોન આવી જતાં અને ઇન્ટરનેટ પેક સસ્તા થઈ જતાં દરેક લોકો ઇન્ટરનેટનો મોબાઇલમાં જોરદાર ઉપયોગ કરવા લાગ્યા છે. 

હવે તો બાળકોને પણ મોબાઇલનું વળગાણ થઈ ગયું છે. પરંતુ જ્યારે માતા-પિતા બાળકોને મોબાઇલ અંગે ટોકવા જાય તો બાળકો ઉશ્કેરાઇ જતાં હોય છે અને ખોટું પગલું ભરી લેતાં હોય છે. ઘણીવાર બાળકોની મોબાઇલની ટેવીને કારણે માતા-પિતાને મુશ્કેલીમાં પણ મુકાવું પડે છે. સુરતમાં પણ આ પ્રકારનો જ એક કિસ્સો સામે આવ્યો છે. 

‘ફ્રી ફાયર’ ગેમમાં રૂપિયા ખર્ચાઈ જતાં 13 વર્ષનો તરૂણ ઘર છોડી ગયો હતો. પાંડેસરામાં ફ્રી ફાયર ગેમ રમવાના ચક્કરમાં ઘો-7માં અભ્યાસ કરતા 13 વર્ષના વિદ્યાર્થીએ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. માતાના બેંક ખાતામાંથી ગેમમાં ઓનલાઇન રૂપિયા વાપરી નાખતા ડરને કારણે ઘર છોડી ચાલી ગયો. પાંડેસરાના વિદ્યાર્થીએ માતાનો પગાર ગેમમાં વાપરી નાંખ્યો હતો. તરૂણે ભાઈને કહ્યું હતું ‘ઘરે બધા મારા કારણે હેરાન થાય છે’.

પરિવારે પાંડેસરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે. પોલીસે સીસીટીવી કેમેરા તપાસતા  તરુણ પાંડેસરા તેરેનામ ચોક્ડી પાસેથી જતો દેખાય છે. મૂળ યુપીના અને પાંડેસરામાં રહેતા પરિવારનો 13 વર્ષનો દીકરો બીજી તારીખે બપોરે 3 વાગ્યે ઘરેથી ચાલી ગયો હતો. આ બાળકની માતાનો પહેલી રૂ. 5853 પગાર અને બીજા છ હજાર ખાતામાં હતા. 

જો કે બેલેન્સ ચેક કરતા રૂ. 5,933 બતાવતું હતું. બેલેન્સ ઓછું બતાવતું હોવાથી બીજી તારીખે માતા-પિતા બેંકમાં બેલેન્સ ચેક કરવા ગયા હતા. જેની જાણ પુત્રને થતાં ઘરેથી જતો રહ્યો હતો. કોરોનાને કારમે ઓનલાઇન એજ્યુકેશન ચાલતું હોવાથી માતાએ દીકરાને ફોન આપ્યો હતો. જોકે, પુત્રની ઓનલાઇન ગેમ રમવાની ટેવને કારણે હવે તેમને પસ્તાવાનો વારો આવ્યો છે. એક દુકાનદાર પાસેથી તરુણ મોબાઇલમાં ગેમ રમવા પૈસા ભરવા જતો હતો. પિતાએ દુકાનદારને પુત્રને ગેમ રમવા ન દેવા પણ જણાવ્યું હતું.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

વિડિઓઝ

Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Embed widget